ક કરોળિયાનો ક
આ વર્ષના જુલાઈ મહિના…
કરોળિયાને સાંકળતી સૂપર્સ્ટિશન કે ભવિષ્યવાણી સાથે સંબંધિત પ્રાચીન 'ને આધુનિક જમાનાની વાતો કરીએ તો સરળતાથી પુસ્તિકા રચાઈ જાય.
સારું અર્થશાસ્ત્ર ખરાબ અર્થશાસ્ત્ર
ખરાબ અર્થશાસ્ત્રએ અમીરોને…
'જે લોકો વ્યાવહારિક હોય છે અને ખુદને કોઈ બૌદ્ધિક પ્રભાવથી મુક્ત માને છે તેઓ સામાન્ય રીતે કોઈ વ્યર્થ અર્થશાસ્ત્રીના ગુલામ હોય છે.
ધર્મકથા શ્રવણનું આટલું આકર્ષણ કેમ?
એક પૃથ્વી પરનું જીવન અને…
માણસના મનની શક્તિઓનું માપ કાઢવા અને મગજની કરામતોનું રહસ્ય પામવા દુનિયાભરમાં સંશોધનો હાથ ધરાયાં છે.
રમતમાં આઉટ થવાનું તો આવે જ છે!
માણસના જીવનમાં કોઈ ને કોઈ…
કોઈ કોઈ કિસ્સામાં માણસ આપત્તિ કે દુર્ભાગ્યના પ્રભાવ હેઠળ નબળો પડે છે
ઢળતા ઢાળે શરદઋતુનો સૌન્દર્ય વિહાર….
શિવને રાત્રિ પ્રિય છે અને એ…
રાતનો રંગ શરદ સ્વપ્રયત્ને બદલાવે છે. શરદની રાત્રિઓને સિલ્વર મૂન નાઈટ કહેવાય છે
અરબી ત્રિદેવી માતાઓ
સામર્થ્યવાન તરીકે પ્રસિદ્ધ…
'ને ૬૩૦માં મહમદ સાહેબે વીસ હથિયારધારી ઘોડેસવાર અલ-માશાલ્લાલમાં આવેલી મનાત દેવીની મૂર્તિ તોડવા મોકલેલા.
નિર્ભ્રાન્તિની આખરી ક્ષણ
સ્વામીનું મૂળ નામ અભયચરણ.…
સ્વામી અમેરિકા પહોંચે છે અને જીવનનું સાચું અને અંતિમ કાર્ય કરે છે. એમને વિશ્વવ્યાપી કીર્તિ મળી, પણ માણસને કીર્તિ મળે કે ના મળે, તેણે આવું કામ શોધવું જ રહ્યું,
હર ફિક્ર કો ધૂંએ મેં ઉડાતા ચલા ગયા……
કંઈ નહિ તો પોતાની જિંદગીની…
જિંદગીનો સાથ એટલે સમયનો સાદ સાંભળીને એને અનુસરીને ચાલવું ને અનુસરવું અનુકૂળ ન હોય તો કમ સે કમ સમજીને ચાલવું.
યુદ્ધ, શાંતિ ‘ને સમૃદ્ધિનાં અરબી માતાજી
ઇલાત કે ઈલાટ તરીકે એ દેવી…
અરબી પ્રદેશોના ધર્મ કહો કે સંસ્કૃતિ પર ચંદ્રનો પ્રભાવ હતો. ઋગ્વેદના સાતમા મંડળના બીજા સૂક્તના આઠમા શ્લોકમાં ઇલા શબ્દ છે જેનો અર્થ ઘણા માતૃભૂમિ કાઢે છે, તમિલ લોકો જેને ઇલમ કહે છે તે શબ્દ આ ઋગ્વેદી ઇલા પરથી જ આવેલ છે.