તમારા માટે, તમારી સાથે, સતત…

મસ્જિદ એટલે શું?

ઇસ્લામમાં મસ્જિદ 'ને દરગાહ…

દરગાહ એટલે કોઈ સૂફી સંતની કબર આસપાસ ચણાયેલી ઇમારત.

પણ મનની અછતનું શું?

વૈભવના આ ખડકલાની વચ્ચે…

અમેરિકન નવલકથાકાર હેનરી મીલરનો સમાવેશ મોખરાની કતારમાં કરવો પડે. એના એક પુસ્તકનું નામ છે, 'ઍરકન્ડિશન્ડ નાઇટમેર!' વાતાનુકૂલિત ખંડની ભૂતાવળ! આજે લોકો વાતાનુકૂલિત ખંડમાં બેઠા બેઠા દુઃસ્વપ્નો જુએ છે.

દોષદ્રષ્ટિનું નિવારણ આમ તો પ્રેત નિવારણ જેવું છે

તમે જેની વારંવાર ટીકા કરો…

દોષ સર્જાવાના વર્તન કે ઘટનાઓને અવકાશ ન આપવો. કેટલીક મોજ અને કેટલાક શોખ જતા ન કરો તો ઘરમાં તમારા પર ગંગા નદીમાંથી લાવેલા પવિત્ર માછલા ધોવાની પ્રવૃત્તિ ચાલુ જ રહેવાની છે.

દેશે કૃતજ્ઞ થવું કે કૃતઘ્ન?

છેક બ્રિટનમાં પણ સાવરકર અને…

શિવરામ પંત બ. કરંદીકરનું એક પુસ્તક છપાયું હતું ૧૯૪૩માં. નામ 'બેરિસ્ટર સાવરકર ચરિત્ર-કથન.' અત્યાર સુધીના સાવરકર વિશેનાં તમામ (હા, તમામ) જીવનચરિત્રોમાં આ આધિકારિક જીવનચરિત્ર ગણાયું છે.

દીપની બે બાજુ

મૃત્યુ પછીનું રહસ્યજ્ઞાન…

યમ જણાવે છે કે સાક્ષાત્કાર એટલે હું અર્થાત આત્મા 'ને બ્રહ્મન અભિન્ન છે. બંને એક જ છે અને અમુક અંતરાલ માટે અલગ પડ્યા છે એવું નથી.

ક કરોળિયાનો ક

આ વર્ષના જુલાઈ મહિના…

કરોળિયાને સાંકળતી સૂપર્સ્ટિશન કે ભવિષ્યવાણી સાથે સંબંધિત પ્રાચીન 'ને આધુનિક જમાનાની વાતો કરીએ તો સરળતાથી પુસ્તિકા રચાઈ જાય.

સોમે ૧૦૦૦ વર્ષ તપ કર્યું.…

પૃથ્વી છે જમ્બુદ્વીપ, તે નવ ભાગોમાં ફેલાયેલો છે અને તેનો એક ભાગ તે ભારતવર્ષ. ભારતનો નવમો ભાગ સૌરાષ્ટ્ર અને તેનો નવમો ભાગ એ પ્રભાસ

સારું અર્થશાસ્ત્ર ખરાબ અર્થશાસ્ત્ર

ખરાબ અર્થશાસ્ત્રએ અમીરોને…

'જે લોકો વ્યાવહારિક હોય છે અને ખુદને કોઈ બૌદ્ધિક પ્રભાવથી મુક્ત માને છે તેઓ સામાન્ય રીતે કોઈ વ્યર્થ અર્થશાસ્ત્રીના ગુલામ હોય છે.
Translate »