તમારા માટે, તમારી સાથે, સતત…

જાદવપુર અને જામિયા યુનિવર્સિટીમાં ભારત વિરોધી નારા કેમ?

ડાબેરી સંગઠનો સાથે…

સૌથી પહેલાં ડાબેરીઓના જ ગઢ સમાન જાદવપુર યુનિવર્સિટીમાં પડ્યા હતા. ત્યાં પણ દેશવિરોધી નારા લાગ્યા હતા.

જેએનયુ કયા માર્ગે?

સરકારે વારંવાર ખાતરી આપવા…

વાસ્તવમાં બંધારણ સામે કોઈ સંકટ નથી. સંકટ સામ્યવાદીઓ પર, કોંગ્રેસીઓ અને સમાજવાદીઓ પર અને કેટલાક મુસ્લિમ નેતાઓ પર આવ્યું છે

શિવસેનાની અવળી ચાલ માટે ગુજરાતી દ્વેષ પણ કારણભૂત

પરંતુ સમય બદલાયો. નવા હૃદય…

ઉદ્ધવ ઠાકરેનો ગુજરાતી દ્વેષ. એ દ્વેષનું વિશ્લેષણ કરીએ એ પહેલાં આસપાસની વસ્તુને જરા વિગતે સમજીએ. કેન્દ્ર સરકારમાં હંમેશાં ગુજરાતી કરતાં મરાઠી નેતાઓનું કદ અને દબદબો મોટા રહ્યા છે.

સત્તામોહ સેનાનો ભોગ લેશે?

નવા ગઠબંધનમાં તમામ નેતા…

વડાપ્રધાને ઉદ્ધવ ઠાકરેને પોતાના 'લહાન ભાઉ' અર્થાત્ કે નાના ભાઈ કહીને સંબોધિત કર્યા, તો ઉદ્ધવ પણ મોદી પર પ્રશંસાની પુષ્પ વર્ષા કરતા હતા.

સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા ક્યાં અટવાઈ?

મેઇક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ…

ભારત સરકાર માને છે કે સંરક્ષણ ક્ષેત્રમાં શસ્ત્ર સરંજામનું ઘરઆંગણે ઉત્પાદન અને નિર્માણ કરવાથી અને તે પ્રવૃત્તિઓને 'મેઇક ઇન ઇન્ડિયા' કાર્યક્રમનો ભાગ બનાવવાથી પાંચ ટ્રિલિયનનું લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાશે.
Translate »