ઈબી-૫માં આટલો બધો વધારો? હવે શું થશે?
અમેરિકાનું ગ્રીનકાર્ડ…
એમાં પાંચ લાખ ડૉલરનું ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરીને.
મંત્રીનો લોચો અને પરમવીર ચક્ર
આ સંદેશો દિલ્હી પહોંચ્યો…
યોગેન્દ્રસિંહ યાદવની અસાધારણ વીરતા બદલ ભારતનું સર્વોચ્ચ વીરતા સન્માન પરમવીર ચક્ર આપવામાં આવ્યું.
મુંબઈમાં વસતા ગુજરાતીઓને આકર્ષવા કોંગ્રેસની કવાયત
આજે મુંબઈમાં લગભગ વીસ લાખ…
કોંગ્રેસ હવે આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તડામાર તૈયારીઓ સાથે ઊતરવા જઈ રહી છે.
વિઝાના ક્વૉટામાં વધારો થશે?
ગ્રીનકાર્ડ મેળવવાના જુદા…
ગ્રીનકાર્ડના દરેક દેશના વાર્ષિક ક્વૉટા સાત ટકાને બદલે વધારીને પંદર ટકા કરવામાં આવ્યા છે.
સુરત ઍરપોર્ટને નડતરરૃપ ઇમારતો માટે જવાબદાર કોણ ?
આ ઇમારતો શું અચાનક રાતોરાત…
ઍરપોર્ટના રન-વેના ઍર ફનલ વિસ્તારમાં બંધાયેલી ઇમારતો સુરત ઍરપોર્ટ માટે જોખમી બની છે.
આકાશમાંથી ધરતી પર ઇન્ટરનેટ ઊતરવાની તૈયારીમાં છે
જમીન પર ઇન્ટરનેટના પોલ…
ઍરબસ, અમેઝોન અને બીજી અનેક કંપનીઓ હજારો અને હજારો સેટેલાઇટ્સનાં જાળાં ગૂંથવાના ધંધામાં પરોવાઈ ગઈ છે.
નજર રહેશે તમારી સોશિયલ મીડિયાની જાણકારી પર
ઓફિસરે અંજનાના ઈ-મેઇલ્સ અને…
ઈમિગ્રેશન ઓફિસરો આવા પરદેશીઓના મોબાઇલ ચેક કરે છે
કચ્છના ખડીરનાં બાળકોને ભણાવે છે ‘ભાઈબંધ’
'ભાઈબંધ' મોબાઇલ વાનમાં
અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણથી વિમુખ રહેતાં બાળકો માટે આશાનું કિરણ
મુસ્લિમોના મત ભાજપને મળ્યા કેમકે…
મુસ્લિમ સમાજ માત્ર…
મુસ્લિમોની વસ્તી ૨૦ ટકાથી વધુ છે તેવી અડધાથી વધુ બેઠકો પર ભાજપે જીત મેળવી...
હિમાચલઃ ગુજરાતીઓની પહેલી પસંદ બન્યુઃ
હિમાચલમાં નેચરલ બ્યુટીની…
ગુજરાતીઓ માટે ઉનાળાના સમયમાં હિમાચલનું આકર્ષણ છે