હાર્દિકનો ફરી ભાજપ સામે મોરચો કે અસ્તિત્વ માટે જંગ?
ચૂંટણી સુધી આવો માહોલ જાળવી…
માલવણમાં યોજાયેલો પાટીદાર મહાપંચાયતનો કાર્યક્રમ નેતાઓના વાણી વિલાસને લઈને પણ વિવાદમાં આવ્યો છે
પાસ-ઠાકોર સેનાનાં સંગઠનોમાં ભંગાણ
‘પાસ’ અને ઠાકોર સેનામાં…
હવે આ બંને સંગઠનોએ સામાજિક અને રાજકીય રીતે પક્કડ ગુમાવી દીધી છે. પાસના હાર્દિક પટેલ અને ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરનો હવે સમાજમાં પડ્યો બોલ ઝીલાતો નથી.
બોલો, ભજન ગાવા છે કે સરકારી નોકરી કરવી છે? નક્કી કરો…!
નાનપણમાં દાદા પાસેથી છંદ…
ચોૈહાણની સંગીતની સફરને ચાર દાયકા કરતાં વધુ સમય થયો છે. ૮૦૦૦ જેટલાં ભક્તિગીતો ગાવાનો તેમણે હમણાં વર્લ્ડ રેકોર્ડ કર્યો છે.
મગફળીનાં ગોદામોમાં ભ્રષ્ટાચારની આગ? ખરીદીના વ્યવહારો સામે સવાલો
ગોડાઉનમાં આગની ઘટનાઓ શું…
પહેલીવાર એવું બન્યું છે કે કેન્દ્ર સરકારે ખરીદીમાં રાજ્ય સરકારને સાથે રાખવાની સૂચના આપી છે.
કોંગ્રેસમાં જિલ્લા પંચાયતોના હોદ્દેદારોની પસંદગીમાં ફરી જૂથવાદ ઝળક્યો
હાલ રાજ્યની ૩૩માંથી રપ…
જિલ્લા પંચાયતોના રાજકારણમાં સરકાર દ્વારા રોટેશનનો હુકમ બહાર પાડવામાં થઈ રહેલા વિલંબનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ફિટનેસ માટે ઘોડેસવારી શીખવા યુવા પેઢીમાં ક્રેઝ
મોટા શહેરોમાં હોર્સ રાઇડિંગ…
અસામાન્ય સંજોગોમાં ઘોડા પર બેલેન્સ કેમ રાખવું એ વિશે તાલીમ આપવામાં આવે છે
દિવ્યાંગ દીકરીને ભણાવવા જાતે જ શાળા શરૂ કરી
દીકરીના ભવિષ્યનાં અનેક…
બીજી દિવ્યાંગ દીકરીઓને કડવો અનુભવ ન થાય માટે આ શાળા શરૂ કરી...
પ્રવાસન ક્ષેત્રે ગુજરાત પાછળ કેમ છે?
ટોપ ટેન સ્ટેટમાં ગુજરાત નથી
ગુજરાત પાસે વાઇલ્ડ લાઈફ, હેરિટેજ, દરિયાઈ વિસ્તાર, રણ, ધાર્મિક સ્થળો, પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતાં સ્થળો, પર્વતો બધું જ છે
ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા પરથી સરકારની પક્કડ કેમ ઢીલી પડી?
એસ.પી. કક્ષાના અધિકારીઓ…
છેલ્લા કેટલાક સમયથી જે ઘટનાઓ બની રહી છે તે સલામત ગુજરાતની ઈમેજને ધક્કો પહોંચાડી રહી છે
લુપ્ત થતી ગીધની જાતિને ખેડૂતો પાકનું નુકસાન વેઠી ગીધને બચાવે છે
આપણી નજર સામે જ ગીધ નામશેષ…
આર્થિક નુકસાન સહન કરીને નાળિયેર ન ઉતારીને ગીધને બચાવવાનું કામ થાય છે