તમારા માટે, તમારી સાથે, સતત…

અભિયાનના પાને નવી ધારાવાહિક નવલકથાઃ સત્-અસત્

0 326

ઇન્ડિયન રીડર્સ સરવે-2017માં (IRS-2017) ‘અભિયાન’ પ્રથમ ક્રમાંકે…

Readers make Leaders: Undisputed No. 1

‘અભિયાન’નો 80 પાનાનો દળદાર અંક પ્રકાશિત થઇ ચૂક્યો છે. કિંમત રૂ. 25

। કવર સ્ટોરી । ગીર સ્પેશિયલઃ ગીરના નેસ અને ગીરકેસરીના વળતાં પાણી ।

।  લેખક સંગિતા-સુધીરની કલમે # ME TOOની આડમાં આચરવામાં આવતા ષડયંત્રોની સનસનાટીપૂર્ણ નવી ધારાવાહીક નલકથા ‘સત્-અસત્’નું પ્રથમ પ્રકરણઃ ।

 

। સત્તાની સેમિફાઇનલઃ કોન્ગ્રેસને સંજીવની ।

। ઉર્જિત પટેલના રાજીનામાનાં જાહેર-ખાનગી કારણો ।

। ક્રિશ્ચન મિશેલઃ બિઝનેસમાં બ્રાઇબ ઘુસાડી ફસાયા ।

Related Posts
1 of 256

। સ્મરણાંજલિઃ ભાસ્કરરાવ દામલેજી, સંઘનું અનુશાસન ।

। દીવ વિશેષઃ દીવના જતન અને ઉપેક્ષાની કથા ।

। મગફળીના ટેકાના ભાવ લેવા ‘પીસાતા’ ખેડૂતો ।

। જાતે હોડી ચલાવી શાળાએ જતા મજબૂર ભૂલકાં ।

। કચ્છમાં રખડતાં ઢોરોની સંભાળ માટે રચાશે ગૌઅભ્યારણ્ય।

। ‘પંચામૃત’ । ‘ચર્નિંગ ઘાટ’ । તિકડમ્ । દૃષ્ટિકોણ । દેશદર્પણ । રાજકાજ । હૃદયકુંજ । પ્રદેશ વિશેષ । ‘વ્યંગરંગ’।‘હસતાં રહેજો રાજ’।‘ફેમિલી ઝોન’- છુટાછેડાની માનસિકતા બદલાઇ રહી છે। યુવા । ‘નવી ક્ષિતિજ’ – મલ્ટિમીડિયા ક્ષેત્રે કારકિર્દી અસીમ તકો । મૂવીટીવીઃ કચકડાંની દુનિયાના સ્વપ્નોના સોદાગરોની ‘અધૂરી કથાઓ’।

વિશેષ વાંચન માટે લોગઓન થાઓ…

http://abhiyaanmagazine.com/ નવા રૂપરંગ અને કન્ટેન્ટ્સ સાથે ‘અભિયાન’ની વેબસાઇટની મુલાકાત લો…

——

Leave A Reply

Your email address will not be published.

Translate »