જેએનયુ કયા માર્ગે?
સરકારે વારંવાર ખાતરી આપવા…
વાસ્તવમાં બંધારણ સામે કોઈ સંકટ નથી. સંકટ સામ્યવાદીઓ પર, કોંગ્રેસીઓ અને સમાજવાદીઓ પર અને કેટલાક મુસ્લિમ નેતાઓ પર આવ્યું છે
ઈરાનમાં આસમાની સુલેમાની
યુદ્ધ થાય તો અમેરિકા અને…
અમેરિકા અને ઈરાન વચ્ચેનું લશ્કરી ઘર્ષણ આમ તો સિત્તેરના દાયકાના ઉત્તરાર્ધમાં શરૃ થયું હતું
જેની પાસે બુદ્ધિશાળી શસ્ત્રો હશે તે શૂર બનશે
યુદ્ધમાં કૃત્રિમ બુદ્ધિ…
વૉરશિપથી કે આકાશમાં દૂર ઊડતાં અન્ય સામાન્ય વિમાનમાંથી રિમોટ વડે ઓપરેટ કરી શકાય
જળપુરાણઃ માનવી માટે પાણી બતાવવાનું સંકટ આવ્યું
ભારતે જળદિવસ…
છેલ્લા બે દાયકા દરમિયાન હવામાન પરિવર્તનની દર વરસે ત્રીસ કરોડ લોકો પર વિપરીત અસર પડી છે
ગાંજાના ઔષધીય ગુણો પ્રત્યે દુનિયા જાગૃત થઈ રહી છે
દુનિયાની અનેક સંસદો અને…
કેનાબિસ (ગાંજો) મારીજુઆના તરીકે પણ ઓળખાય છે. ભારતમાં ગાંજો વાવવા પર અને વેચવા પર પ્રતિબંધ છે,
સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા ક્યાં અટવાઈ?
મેઇક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ…
ભારત સરકાર માને છે કે સંરક્ષણ ક્ષેત્રમાં શસ્ત્ર સરંજામનું ઘરઆંગણે ઉત્પાદન અને નિર્માણ કરવાથી અને તે પ્રવૃત્તિઓને 'મેઇક ઇન ઇન્ડિયા' કાર્યક્રમનો ભાગ બનાવવાથી પાંચ ટ્રિલિયનનું લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાશે.
ભગવાન રામઃ હરિ અનંત હરિકથા અનંતા
વિશ્વભરમાં પ્રાચીન કાળથી…
રામનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં હજારો વરસ સુધી ચાલ્યો અને હજી ચાલી રહ્યો છે. અદનાથી અમીર સુધીના લોકોના હૈયામાં રામ વસેલા છે
ઉપવાસનું વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન
ઉપવાસના ફાયદાઓ વૈજ્ઞાનિક…
આવા કોન્ફલિક્ટને કારણે ઉપવાસની વિરુદ્ધમાં કેટલીક ખોટી, ભ્રામક માન્યતાઓ ફેલાવવાનું કામ સામાન્ય બની ગયું છે.
ચીનમાં ઇસ્લામના ચીનીકરણનો એજન્ડા
પાકિસ્તાનની ફોરીન-પૉલિસી…
મતલબ કે જ્યાંથી પૈસા, સુખસગવડો અને સત્તા મળે છે તે ચીન ઇસ્લામને નાબૂદ કરવા માગે તો પણ ઇસ્લામના આ તથાકથિત પહેરેદાર મૌન રહેવા માગે છે.
ખેલો ઇન્ડિયા ખેલો સ્પોટ્ર્સ ઉદ્યોગ સતત નવા ગોલ કરે છે
ભારતમાં આઈપીએલની સફળતા અને…
એક એક રમત અબજો ડૉલર અને રૃપિયાનો ઉદ્યોગ બની છે. ભારતમાં સ્પોટ્ર્સ ઉદ્યોગ વિક્સે તેની અનેક કારણોસર જરૃર પણ છે