જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરતી કારકિર્દી
વેલનેસ સેક્ટર સાથે જોડાયેલા…
જીવનમાં નવી ઊર્જા ભરવાનું કામ વેલનેસ સેક્ટરમાં કરવામાં આવે છે.
માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ, બદલાતા સમયનો નવો ટ્રેન્ડ
સમગ્ર વિશ્વમાં આ…
માર્કેટિંગ ફિલ્ડમાં માર્કેટ રિસર્ચ એનાલિસ્ટનો વ્યવસાય ચલણમાં આવ્યો છે.
‘માઇક્રોબાયોલોજી’ રિસર્ચમાં છે ઉજ્જ્વળ કારકિર્દી
માઇક્રોબાયોલોજિસ્ટનું…
ઘણી એનજીઓ છે જે જાહેર આરોગ્ય માટે કામ કરી રહી છે તેમાં પણ મોટા પાયે માઇક્રોબાયોલોજિસ્ટની ભરતી થાય છે.
સાયબર સિક્યૉરિટી ઊભરતી કારકિર્દી
સાયબર સિક્યૉરિટીના…
શરૃઆતના સમયમાં પ્રોફેશનલ્સની વાર્ષિક સેલેરી પાંચ લાખ રૃપિયા હોય છે.
રમત-જગતમાં કારકિર્દી બનાવવાના અઢળક વિકલ્પ
સ્પોર્ટ્સ સાયન્સમાં સ્નાતક…
સ્પોર્ટ્સ સાયન્સમાં સ્નાતક થયેલા યુવાનો માટે કારકિર્દીના ઘણા વિકલ્પો રહેલા છે. જેમ કે શૈક્ષણિક સંશોધન તરફ આગળ વધી શકે છે, ફિઝિયોથેરાપિસ્ટ અથવા વ્યાવસાયિક કોચ પણ બની શકે છે. રમતમાં સંચાલન કરવાની તક પણ મળી રહે છે.
અંકશાસ્ત્રની આંટીઘૂંટીમાં સમાઈ છે ઉજ્જ્વળ કારકિર્દી
આવનારાં ૨૦ વર્ષમાં બજારની…
આજના યુગમાં તો એચએચસીથી લઈને સ્નાતક પછી અને ઉચ્ચ અભ્યાસ પછી પણ અનેક કોર્સ યુવાનો માટે ઉપલબ્ધ છે, જેમાંથી એક છે અંક શાસ્ત્ર.
ઇમેજ કન્સલ્ટન્ટ બની વ્યક્તિત્વને નિખારો
આજકાલ દરેક જ્ગ્યાએ પોતાની…
આજના સમયમાં રાજનેતાઓ હોય, ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ જાણીતી સેલિબ્રિટી હોય પોતાની સારી ઇમેજ લોકો સમક્ષ રજૂ કરવા માટે ઇમેજ કન્સલ્ટન્ટની મદદ લેવાનું પસંદ કરે છે.
આર્કિટેક્ચરઃ કારકિર્દીને કંડારવાનું અનોખું ક્ષેત્ર
ભારત સરકાર વર્ષ ૨૦૨૦ સુધી…
આ ક્ષેત્રે કારકિર્દી બનાવનારા યુવાનો માટે રોજગારના અઢળક વિકલ્પ ઉપલબ્ધ છે.
યુવાનો માટે ઉત્તમ કારકિર્દીના નવા દ્વાર ખોલે છે ‘ડિજિટલ આર્કિટેક્ટ’
નવા જમાના માટે નવી…
આવા ટ્રેન્ડ પ્રોફેશનલ્સ માટે નોકરીની તક રહેલી છે
વીડિયો એડિટર બની કરો બેસ્ટ એડિટિંગ
વીડિયો એડિટરની ડિમાન્ડ…
ન્યૂઝ ઍન્ટર્ટેઇનમૅન્ટ ચેનલ્સ, પ્રોડક્શન હાઉસ, વેબ ડિઝાઇનિંગ કંપની, મ્યુઝિક વર્લ્ડ અને બીપીઓ જેવા ક્ષેત્રોમાં કામ કરી શકાય છે.