તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

નવી ક્ષિતિજ

રમત-જગતમાં કારકિર્દી બનાવવાના અઢળક વિકલ્પ

સ્પોર્ટ્સ સાયન્સમાં સ્નાતક…

સ્પોર્ટ્સ સાયન્સમાં સ્નાતક થયેલા યુવાનો માટે કારકિર્દીના ઘણા વિકલ્પો રહેલા છે. જેમ કે શૈક્ષણિક સંશોધન તરફ આગળ વધી શકે છે, ફિઝિયોથેરાપિસ્ટ અથવા વ્યાવસાયિક કોચ પણ બની શકે છે. રમતમાં સંચાલન કરવાની તક પણ મળી રહે છે.

અંકશાસ્ત્રની આંટીઘૂંટીમાં સમાઈ છે ઉજ્જ્વળ કારકિર્દી

આવનારાં ૨૦ વર્ષમાં બજારની…

આજના યુગમાં તો એચએચસીથી લઈને સ્નાતક પછી અને ઉચ્ચ અભ્યાસ પછી પણ અનેક કોર્સ યુવાનો માટે ઉપલબ્ધ છે, જેમાંથી એક છે અંક શાસ્ત્ર.

ઇમેજ કન્સલ્ટન્ટ બની વ્યક્તિત્વને નિખારો

આજકાલ દરેક જ્ગ્યાએ પોતાની…

આજના સમયમાં રાજનેતાઓ હોય, ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ જાણીતી સેલિબ્રિટી હોય પોતાની સારી ઇમેજ લોકો સમક્ષ રજૂ કરવા માટે ઇમેજ કન્સલ્ટન્ટની મદદ લેવાનું પસંદ કરે છે.

વીડિયો એડિટર બની કરો બેસ્ટ એડિટિંગ

વીડિયો એડિટરની ડિમાન્ડ…

ન્યૂઝ ઍન્ટર્ટેઇનમૅન્ટ ચેનલ્સ, પ્રોડક્શન હાઉસ, વેબ ડિઝાઇનિંગ કંપની, મ્યુઝિક વર્લ્ડ અને બીપીઓ જેવા ક્ષેત્રોમાં કામ કરી શકાય છે.
Translate »