તમારા માટે, તમારી સાથે, સતત…

ડો. નરોત્તમ વાળંદ, ભરૂચ

અન્યાયના 'ઇતિહાસ'નું સત્ય... 'અભિયાન'ની કવર સ્ટોરી 'મુંબઈને ગુજરાતમાં કેમ સમાવાયું નહીં?'માં ગુજરાતને થયેલા અન્યાયના દસ્તાવેજી પુરાવા સાથે અર્થપૂર્ણ વિગતો જાણવા મળી. રાજહઠ સામે ગુજરાતની સમૃદ્ધિ મહારાષ્ટ્રમાં ચાલી ગઈ. રાજકીય દાવપેચથી થયેલા…

દશરથ પટેલ, અમદાવાદ

મુંબઈ 'ગુજરાતીઓ'એ જ વસાવ્યું... 'અભિયાન'માં મુંબઈ ગુજરાતને કેમ ન મળ્યું તેની વિસ્તૃત વિગતો જાણવા મળી. મહારાષ્ટ્રને મળેલા મુંબઈ પર પહેલો હક્ક ગુજરાતનો જ ગણાય. ભાષાવાર રાજ્યના વિભાજનની ગણતરીમાં મહારાષ્ટ્રને મુંબઈ મળ્યું તે અન્યાય જ ગણાય, કારણ…

વિવેક બ્રહ્મભટ્ટ, નડિયાદ

રાજકીય કાંટો કાઢવાનો ખેલ... 'અભિયાન'માં નજીકની ભૂતકાળની ધરબાયેલી રોચક માહિતી વાંચવા મળી. ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડ્યું તે વખતે મુંબઈ કાયદેસર ગુજરાતને મળવું જોઈતું હતું, પરંતુ કદાવર નેતા મોરારજીનો કાંટો કાઢવા દિલ્હીમાં બેઠા-બેઠા નહેરુએ ખેલ…

શ્રેયા શ્રોફ, પાલનપુર

બળાત્કારીઓનો ઉકેલ 'સજા-એ-ફાંસી' ફેમિલી ઝોનમાં 'બળાત્કારની સમસ્યાનો ઉકેલ શું?' - તેની વિગતે ચર્ચા વાંચવા મળી. બળાત્કારીઓનો ઉકેલ સજા-એ-મોત રહેવી જોઈએ. ચર્ચામાં મુખ્ય ઉકેલ બળાત્કારીને મોતની સજા આપવી જોઈએ.

દેવશંકર જોષી, રાજકોટ

ઢેબરભાઈ - સાલસ રાજપુરુષ...  'અભિયાન'માં 'સૌરાષ્ટ્ર સરકારના પહેલા મુખ્યપ્રધાન ઢેબરભાઈ ભાડાના મકાનમાં રહેતા હતા' -માં વિગતો વાંચી ગદગદ થઈ જવાયું. એક સાલસ રાજપુરુષ તરીકે તેમણે રાજધર્મ નિભાવ્યાની અનુભૂતિ થઈ. પ્રજા સાથે સીધો સંવાદ રાખી પ્રશાસન…
Translate »