મહેંદી બ્રાઇડલની પ્રથમ પસંદ
દુલ્હન માત્ર હાથ પગ પર જ…
દુલ્હન અને દુલ્હાના હાથ પર મહેંદી મૂકવા પાછળ એક પૌરાણિક પરંપરા
લગ્નને યાદગાર બનાવે છે વેડિંગ પ્લાનર
કપડાનું સિલેક્શન, મેકએપ…
વિદેશની ભૂમિ પરથી માદરે વતન સંતાનનાં લગ્ન માટે આવેલા એનઆરઆઈ પરિવાર માટે વેડિંગ પ્લાનર પ્રથમ પસંદ બની રહે છે.
ઇશા અંબાણીનાં લગ્ન સંસ્કાર, સંસ્કૃતિ અને આસ્થાનો અનેરો સમન્વય
નીતાએ ચાંદીની ઘંટડી…
પરિવારે પોતાની પરંપરા, ઈશ્વર પ્રત્યેની આસ્થા પોતાના સંસ્કાર અને સંસ્કૃતિને એક પળ પણ અળગી કરી નથી.
પચ્ચીસ વર્ષ પછી કે પહેલાં, સત્ય હંમેશાં સત્ય જ રહે છે.’
તમારું મિસ ઇન્ડિયા…
'મેં આક્ષેપ નથી કર્યો. સત્ય હકીકત જણાવી છે.'
ABHIYAAN: WEDDING SPECIAL
#NRIWedding
#WeddingPlanner
#MemorableWedding
#PreWedding
#PhotographyShooting
#Weddingmakeup
#IshaAmbani
#SacramentCultureIntegration
#Dinner
#MehdiBridal
ઇન્ડિયન રીડર્સ સરવે-2017માં (IRS-2017) ‘અભિયાન’…
‘સત્તાની સેમિફાઇનલ’નાં પરિણામો ભાજપને આંચકો, કોંગ્રેસને સંજીવની આપી ગયા
રાજસ્થાનમાં પરંપરા પ્રમાણે…
તેલંગાણામાં ટીઆરએસની 'ગુલાબી ક્રાંતિ' ઃ કેસીઆરના સપાટામાં બધા ઊડ્યા
કચ્છમાં રખડતાં ઢોરોની સંભાળ માટે રચાશે ગૌઅભયારણ્ય
આ અભયારણ્યમાં બિનવારસુ…
નખત્રાણા તાલુકાની નખત્રાણા, નાગલપર, વિથોણ, અંગિયા નાના અને અંગિયા મોટા, ધાવડા નાના અને ધાવડા મોટા ગ્રામ પંચાયતો આ આયોજન કરી રહી છે.
ક્રિશ્ચન મિશેલઃ બિઝનેસમાં બ્રાઇબ ઘુસાડી અને ફસાયા
મિશેલ સીબીઆઈની કસ્ટડીમાં…
ભારતીય રાજકારણીઓ અને ભારતીય અધિકારીઓ સાથે સોદો કરવામાં તે સપડાયા.
મગફળીઃ ટેકાના ભાવ લેવા ‘પીસાતા’ ખેડૂતો
સરકારે શીખ લઈને કડક નિયમો…
આ રીતે ખરીદીની પ્રોસેસ ચાલશે તો વર્ષો વીતી જશે
જાતે હોડી ચલાવી શાળામાં પહોંચવા મજબૂર ભૂલકાં
આ રસ્તા પર વર્ષો પહેલાં…
બાળકોએ શાળામાં અભ્યાસ કરવો હોય તો તેમના માટે વણલખી પહેલી શરત એ છે કે, તેને હોડી ચલાવતાં આવડવી જોઈએ.