ક્રાંતિકારી અશફાકઉલ્લા ખાન – ઈશ્ક પણ શાયરી અને ફાંસી સાથે!
૧૯રપમાં સપ્ટેમ્બરનો અંત…
ત્રણ ફાંસી અને બે કાળાપાણી! ફાંસીના એક દિવસ પહેલાં કેટલાક દોસ્તો તેને મળવા જેલમાં પહોંચ્યા. ખુશખુશાલ અશફાકે સ્નાનાદિ કરીને સજ્જ થયો
કચ્છના છ સાયક્લિસ્ટ બન્યા ‘સુપર રેન્ડોનિયર’
ચકલીઓને બચાવવા આખા ગામની…
...તો પછી આવાં બોર્ડ હટાવી લેવા જોઈએ
મોક્ષપ્રાપ્તિ માટે હિન્દુ યુવકે જૈન દીક્ષા ગ્રહણ કરી
મંદાર મ્હાત્રે જૈન મુનિ…
પ્રવચનથી પ્રભાવિત થઈને મંદારે મુનિ મહારાજ સાથે ગિરનાર જવાની જિદ પકડી...
જેએનયુ પછી એએમયુમાં ‘આઝાદી’ના નારા !
એએમયુમાં પાકિસ્તાનના સ્થાપક…
આઝાદી પહેલાં ૧૯૩૮માં મોહમ્મદ અલી ઝીણા એએમયુ આવ્યા અને તેમને વિદ્યાર્થી સંઘે આજીવન સભ્ય બનાવ્યા
અંતે પત્રકારોએ જ છોટા રાજનને જનમટીપ અપાવી
જે.ડે. સતત છોટા રાજન…
છોટા રાજને જે.ડે.ની હત્યા કરાવી હતી એ સાબિત કરવામાં અને છોટા રાજનને આજીવન કેદની સજા ફટકારવામાં પણ ચાર પત્રકારોનો મોટો ફાળો રહ્યો હતો.
પ્રવાસન ક્ષેત્રે ગુજરાત પાછળ કેમ છે?
ટોપ ટેન સ્ટેટમાં ગુજરાત નથી
ગુજરાત પાસે વાઇલ્ડ લાઈફ, હેરિટેજ, દરિયાઈ વિસ્તાર, રણ, ધાર્મિક સ્થળો, પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતાં સ્થળો, પર્વતો બધું જ છે
એક IPSએ રાશન પોર્ટેબિલિટી સ્કીમ લોન્ચ કરી
કોઈ પણ સ્થળેથી રાશન…
ખામીવાળા રેશનકાર્ડનું પ્રિન્ટિંગનું કામ રોકી દઈ ૬ કરોડ રૃપિયાની ગેરરીતિ થતાં અટકાવી છે. આ યોજના થકી ૨.૭૫ કરોડ નાગરિકોને તેનો લાભ મળવાનો અંદાજ છે.
પ્રદેશ વિશેષઃ અહીં અનાથ બાળકોને અપાય છે મફત શિક્ષણ
અનાથ બાળકોને મફત શિક્ષણ -…
વનરક્ષક ઊર્મિ ભરતભાઈ જાનીએ કચ્છના જંગલમાં રખડતાં-રખડતાં અલભ્ય કહી શકાય તેવા પક્ષીઓના ફોટા પણ પાડ્યા છે.
વાંચનનો વ્યાપ વધારવા શાળાનો પુસ્તક મેળો
ગુજરાતના કલોલ ગામની હોલી…
'સોશિયલ મીડિયામાં ભલે ગમે તેટલી ક્રાંતિ આવી હોય, છતાં સારું વાંચન સારા વિચારો માટે ઉપયોગી મેડિસિન છે. વાલીઓ માટે ખાસ લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે.
કચ્છી ગધેડા ખેતીકામ માટે પણ ઉપયોગી બને છે
ગુજરાતમાં બે પ્રકારના ગર્દભ…
ગર્દભ ખૂબ ઉપયોગી હોવા છતાં લોકોએ તેના પ્રત્યે બેદરકારી જ બતાવી છે. તેના તરફ નફરત અને ક્રૂરતાભરી મશ્કરીવાળી નજરે જ જોવાયું છે.