આયાત – નિકાસકારોમાં કચ્છનાં બંદરો તરફનો ઝુકાવ વધશે
ચ્છના આર્થિક વિકાસમાં જો…
કચ્છનાં બંદરો ભૌગોલિક રીતે અખાતી દેશો જેવા કે દુબઈ સાથે ખૂબ જ ઓછું અંતર ધરાવે છે.
કચ્છની આજ અને આવતીકાલ
ભૂકંપના દોઢ દાયકામાં કચ્છ…
'કચ્છમાં માનવ અને પશુઓની વસતી વધી છે. ઉદ્યોગો પણ વધી રહ્યા છે.
ગુજરાતના વાઇબ્રન્ટ મૉડલને અન્ય રાજ્યો પણ અનુસરે છે
વાઇબ્રન્ટ સમિટમાં મૂડીરોકાણ…
વાઇબ્રન્ટ સમિટને કારણે જ ગુજરાત ૧૪ વર્ષથી રોજગારી આપવામાં નંબર વન રહ્યું છે.
ઇશા અંબાણીનાં લગ્ન સંસ્કાર, સંસ્કૃતિ અને આસ્થાનો અનેરો સમન્વય
નીતાએ ચાંદીની ઘંટડી…
પરિવારે પોતાની પરંપરા, ઈશ્વર પ્રત્યેની આસ્થા પોતાના સંસ્કાર અને સંસ્કૃતિને એક પળ પણ અળગી કરી નથી.
કચ્છમાં રખડતાં ઢોરોની સંભાળ માટે રચાશે ગૌઅભયારણ્ય
આ અભયારણ્યમાં બિનવારસુ…
નખત્રાણા તાલુકાની નખત્રાણા, નાગલપર, વિથોણ, અંગિયા નાના અને અંગિયા મોટા, ધાવડા નાના અને ધાવડા મોટા ગ્રામ પંચાયતો આ આયોજન કરી રહી છે.
ઉર્જિત પટેલના રાજીનામાનાં જાહેર-ખાનગી કારણો
ઉર્જિત પટેલ અત્યંત વિદ્વાન…
દબાણને વશ થવા કરતાં પદ છોડવાનું ઉર્જિત પટેલે પસંદ કર્યું હોવાનું માનવામાં આવે છે
ક્રિશ્ચન મિશેલઃ બિઝનેસમાં બ્રાઇબ ઘુસાડી અને ફસાયા
મિશેલ સીબીઆઈની કસ્ટડીમાં…
ભારતીય રાજકારણીઓ અને ભારતીય અધિકારીઓ સાથે સોદો કરવામાં તે સપડાયા.
મગફળીઃ ટેકાના ભાવ લેવા ‘પીસાતા’ ખેડૂતો
સરકારે શીખ લઈને કડક નિયમો…
આ રીતે ખરીદીની પ્રોસેસ ચાલશે તો વર્ષો વીતી જશે
જાતે હોડી ચલાવી શાળામાં પહોંચવા મજબૂર ભૂલકાં
આ રસ્તા પર વર્ષો પહેલાં…
બાળકોએ શાળામાં અભ્યાસ કરવો હોય તો તેમના માટે વણલખી પહેલી શરત એ છે કે, તેને હોડી ચલાવતાં આવડવી જોઈએ.
દીવના જતન અને ઉપેક્ષાની કથા
દીવ ગોથિક કલા સ્થાપત્યનો…
'આખી દુનિયામાં બધાને પોતાની જમીન પર બાંધકામ કરવાની છૂટ છે, પણ દીવમાં લોકો બાંધકામ નથી કરી શકતા.