એક સુરતી બિલ્ડરની પોચટ ગુજ્જુથી ‘આયર્નમેન’ સુધીની સફર
'આયર્નમેન ટ્રાઇથ્લોન' તરીકે…
'એકવાર સોશિયલ મીડિયા પર મેં એક વીડિયો જોયેલો. જેમાં એક મહિલા, જેનો એક પગ કપાયેલો હતો, છતાં દરિયામાં તરી રહી હતી,
કચ્છમાં ઔદ્યોગિક રોકાણનું ફૂલગુલાબી સ્વપ્ન ઝાંખું પડ્યું
જોકે નવું રોકાણ ન આવવું કે…
'અત્યારે તો જેટલા એમ.ઓ.યુ. થાય છે તેમાંથી માંડ ૧૦થી ૨૦ ઉદ્યોગો જ શરૃ થાય છે
લોકમિલાપઃ સિત્તેર વર્ષે પુસ્તક પરબનું ઝરણું સૂકાયું
પુસ્તક પ્રેેમીઓ માટે…
ભાવનગરના સરદારનગર એરિયામાં આવેલા લોકમિલાપ પુસ્તક ભંડારમાં પાંચ હજાર જેટલાં ટાઇટલનાં પુસ્તકો છે
અમદાવાદ અને ગાંધીનગર એક હૃદય, બે શહેર
અમદાવાદનો ઇતિહાસ એટલે ગઢ,…
૧૯૭૧માં પાટનગર અમદાવાદથી ગાંધીનગરમાં ખસેડાયંુ.
ખુલ્લા બોરવેલ મામલે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન ક્યારે?
સમાજે પણ આવી બેદરકારીઓને…
બોરમાં બાળકો પડી જવાની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૦માં કેટલાક દિશાનિર્દેશો પણ જાહેર કર્યા હતા.
તલગાજરડાનો પિતૃપ્રેમ જ્યારે બે ગણિકા-પુત્રીઓ નવવધૂ બની..!
મોરારિબાપુએ અયોધ્યાની માનસ…
ગણિકાઓની પુત્રીઓને પરણાવીને મોરારિબાપુએ સમાજને એક નવો રાહ ચીંધ્યો છે
ગુજરાતમાં વાયુ પ્રદૂષણનો વધી રહેલો ખતરો
રાજ્યમાં સૌથી ઊંચો…
વાયુ પ્રદૂષણના સ્થાનિક કારણોમાં વધતાં જતાં વાહનો, ઉદ્યોગો દ્વારા ઉત્સર્જન વધુ થતું હોવાથી હવા પ્રદૂષિત થતી હોય છે.
કચ્છમાં વિજ્ઞાનીઓએ શોધ્યું બાયોપ્લાસ્ટિક
પ્લાસ્ટિક પર્યાવરણને…
રિયા અને તેની આસપાસમાં મળતાં બેક્ટેરિયામાંથી પ્રયોગશાળામાં બનાવેલું પ્લાસ્ટિક નાશવંત છે.
જૈન શાસનનો ‘જયઘોષ’ સદીઓ સુધી રણક્યા કરશે….!
ગચ્છાધિપતિ આચાર્યશ્રી…
વર્તમાન જૈન સમાજ જેના માત્ર નામશ્રવણથી જ શ્રદ્ધાપૂર્વક સમર્પિત થઈ જવા થનગનતો હતો એવા, ગચ્છાધિપતિ આચાર્યશ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજ તા. ૧૩ નવે. ૨૦૧૯ના દિવસે કાળધર્મ પામ્યા. તા. ૧૪ નવે.ના રોજ તેઓની પાલખીયાત્રા અને અંતિમ સંસ્કાર થયા હતા.
કાર્તિક પૂર્ણિમાની ઐતિહાસિક સવારીનાં ૨૦૬ વરસ!
શોભાયાત્રાનો ૨૦૬ વર્ષનો…
આ સવારી મધ્ય કોલકાતાના તુલાપટ્ટી દેરાસર તરીકે જાણીતા શ્રી જૈન શ્વેતાંબર પંચાયતી મંદિરમાંથી નીકળી ઉત્તર કોલકાતાના મંદિર દાદાવાડીમાં પૂર્ણ થાય છે.