તમારા માટે, તમારી સાથે, સતત…

સોળ દેશો વચ્ચેના મુક્ત-વ્યાપાર કરારમાં ભારતે કેમ પીછેહઠ કરી?

આરસીઇપીને વધુ સમજતા પહેલાં…

સલામતીની પદ્ધતિઓની જોગવાઈઓ કરવા ઉપર આરસીઇપીની વાટાઘાટોમાં ભારત ભાર મુકી રહ્યું હતું. તેમાં સફળ ન થતાં અંતે ભારતે પીછેહઠ કરીને તેમાં ન જોડાવાનો નિર્ણય લીધો.

ભગવાન રામઃ હરિ અનંત હરિકથા અનંતા

વિશ્વભરમાં પ્રાચીન કાળથી…

રામનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં હજારો વરસ સુધી ચાલ્યો અને હજી ચાલી રહ્યો છે. અદનાથી અમીર સુધીના લોકોના હૈયામાં રામ વસેલા છે

કોલાકાતાના કોઠારી બંધુઓનાં બલિદાનની યાદ તાજી થઈ

વિષ્ણુકાન્ત શાસ્ત્રી જ…

૨૦ વરસના શરદ અને ૨૩ વરસના રામ કોઠારીએ પણ પિતા હીરાલાલ કોઠારી અને માતા સુમિત્રાદેવી કોઠારી સમક્ષ કારસેવા કરવા અયોધ્યા જવાની પરવાનગી માગી.

વૈધાનિક, તાર્કિક અને બૌદ્ધિક રીતે શ્રેષ્ઠ કહી શકાય તેવો ચુકાદો

અયોધ્યાનો ચુકાદો સમાજમાં…

લાંબા સમયથી ચાલી રહેલા અયોધ્યા વિવાદનો નિવેડો લાવવા દેશની સુપ્રીમ કોર્ટે એટલો બુદ્ધિમત્તાપૂર્ણ ચુકાદો આપ્યો છે કે જેને વૈધાનિક, તાર્કિક અને બૌદ્ધિક રીતે શ્રેષ્ઠ કહી શકાય તેમ છે.

સુપ્રીમ કોર્ટમાં હુકમનો એક્કો સાબિત થયેલા એએસઆઈના રિપોર્ટમાં આખરે શું હતું?

રિપોર્ટમાં જણાવ્યું હતું…

એએસઆઈના રિપોર્ટમાં અયોધ્યામાં કરવામાં આવેલા ખોદકામને એએસઆઈના ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના ગણાવવામાં આવી છે.
Translate »