પિયા તો સે નૈના લાગે રે… નૈના લાગે રે
રાણાજી મુંને રામ રમકડું…
કૃષ્ણે અલગથી કર્મયોગ ઉચ્ચારવાની જરૃર ક્યાં હતી?
પ્લાસ્ટિક જોડે પ્લાસ્ટિક નહીં માણસ થવું પડે!
પ્લાસ્ટિકનો મિસયુઝ કરનાર સો…
ગઢવાલમાં તો વર્ષોથી કાગળની બેગ્સ વપરાય છે
સરનામાં બદલતી આ જિંદગી
પોતે જીવતો છે તે હકીકત જ…
માણસ માણસની સાથે કરુણાનો વ્યવહાર રાખતો નથી, તે ઈશ્વરને મદદ કરવા તૈયાર છે.
પહેલો વરસાદ પૂછશે, રોમાન્સ એટલે શું?
રોમિયો સાથે રોમાન્સને સીધો…
રોમાન્સઃપ્રેમમાં એટલે કે પ્રેમનો એક ભાગ હોઈ શકે
એલા ભગવાનને તું શોપિંગ મૉલ માને છે?
સર્વ પ્રાર્થનાઓ તો નરી…
પ્રભુ દર્શનના સરવરિયાને તળિયે તો અનેક ઇચ્છાઓ તબકતી હોય છે
આપણી કથાઓ કંઠસ્થ નહીં ધ્યાનસ્થ કરવા માટે છે
નદી અને નાડીને સંબંધ છે.
આપણે આપણી કથાઓ સાંભળ્યા કરીશું કે વાંચ્યા કરીશું તો અધિક માસ નહીં, અધિક જન્મો મળશે તોય પાર નહીં આવે
મનની સોયમાં તબિયતનો દોરો…
ઉપચાર કરો પણ તબિયતની ચિંતા…
આપણે તો શરીરને એક 'જીવંત શક્તિ' માનવાને બદલે માત્ર એક નિર્જીવ યંત્ર માનીએ છીએ
અફવા વિશ્વનો સૌથી ઝેરી વાયુ છે
મસ્તિષ્કના મિરર-ન્યુરોન્સ…
આપણે સોશિયલ મીડિયાના યુઝર છીએ કે આપણને કોઈ અસત્ય વાપરે છે? શું આપણે કોઈનું સ્પીકર છીએ તે કોઈ આપણા કાનમાં કહે એ ચોમેર રેલાવીએ?