સાયબર સિક્યૉરિટી ઊભરતી કારકિર્દી
સાયબર સિક્યૉરિટીના…
શરૃઆતના સમયમાં પ્રોફેશનલ્સની વાર્ષિક સેલેરી પાંચ લાખ રૃપિયા હોય છે.
આપણો જ નહીં, બધાનો તહેવાર
તહેવારનો આનંદ માત્ર પોતાના…
યુવાનો પોતાના ગ્રૂપ સાથે મળીને ઘણા સામાજિક કાર્ય કરે છે. જેમાં આ વર્ષે તેણે એવી વ્યક્તિઓને મદદ કરી જે આર્થિક રીતે અશક્ત હતા.
દોસ્તીના દિવસો નહીં, દાયકાઓ હોય
બાલ મંદિરથી લઈને શાળા,…
અમે બધા એકબીજાના નજીક છીએ. જીવનમાં મિત્ર તો હોવા જ જોઈએ અને તમે જો સહેલાઈથી કોઈની સામે રડી શકો,
‘દીકરી વ્હાલનો દરિયો’ તેના જન્મના કરો વધામણા
ગ્રામ પંચાયત દ્વારા દીકરીનો…
ભાગ્યવાનના ત્યાં દીકરો અવતરે અને સૌભાગ્યવાનને ત્યાં દીકરીનો જન્મ થાય.
સાત્ત્વિક ખેતીઃ નજીવો ખર્ચ, શુદ્ધ ધાન
ગાયનાં છાણ અને ગૌમૂત્ર ખેતી…
ઓર્ગેનિક પદ્ધતિથી ગાયનાં મળમૂત્ર તેમજ અન્ય વસ્તુઓનું મિશ્રણ કરી નજીવી કિંમતનું ખાતર તૈયાર કરું છું.
પ્રેક્ષકો બોરિંગ થાય તેના કરતાં રિસ્ક લેવું વધુ સારુઃ સૈફ
ઇન્સ્ટાગ્રામ પર લોગઇન થઈ…
કબીર સિંહ જેવી ફિલ્મો સમાજ માટે કલંક છે
રમત-જગતમાં કારકિર્દી બનાવવાના અઢળક વિકલ્પ
સ્પોર્ટ્સ સાયન્સમાં સ્નાતક…
સ્પોર્ટ્સ સાયન્સમાં સ્નાતક થયેલા યુવાનો માટે કારકિર્દીના ઘણા વિકલ્પો રહેલા છે. જેમ કે શૈક્ષણિક સંશોધન તરફ આગળ વધી શકે છે, ફિઝિયોથેરાપિસ્ટ અથવા વ્યાવસાયિક કોચ પણ બની શકે છે. રમતમાં સંચાલન કરવાની તક પણ મળી રહે છે.
કચરાનો નિકાલ કરી આવક કરતી પાલિકા
આણંદ જિલ્લાની પેટલાદ…
ભીના કચરામાંથી ખાતર બનાવે છે જ્યારે સૂકા કચરામાંથી જે પ્લાસ્ટિક છે તે વેસ્ટમાંથી ઓઇલ બનાવવામાં આવે છે જે પ્રેટો ઓલ્ટેનેટ ફ્લ્યુ તરીકે જાણીતું છે જે ડીઝલના જેવી ક્વૉલિટી ધરાવે છે.