લોકસભાની ચૂંટણીમાં કેન્દ્ર સ્થાને રહેશે કાશ્મીર મુદ્દો
કેન્દ્ર સરકાર કડક હાથે કામ…
એકાદ નિર્ણય પણ સરળ નથી અને એમાં પણ અમલમાં તબક્કે જો નાનકડી ચૂક પણ થાય તો ...
સૈફુદ્દીન સોઝનું વિવાદની ખાણ સમાન પુસ્તક
રાજા હરિસિંહે સ્પષ્ટપણે…
દેશના મોટા ભાગના રાજકારણીઓને ખબર નથી અથવા સાચું બોલવાની હિંમત કરતા નથી.
સંવાદની ભૂમિકા ઊભી કરનારી પ્રણવ મુખરજીની સંઘ મુલાકાત
દરેક વ્યક્તિને વિચાર કરવાનો…
સંઘે પ્રણવ મુખરજીને સાંભળ્યા ખરા, પણ તે તેમણે બતાવેલા માર્ગ પર કેટલો ચાલશે તે તો સમય જ કહેશે.
પ્રણવદાનું હૃદયપરિવર્તન અને મોહનજીનો નાગપુરી સંવાદ
કોંગ્રેસની નેતાગીરીએ…
દુનિયાભરની નજર સંઘના વર્તમાન વડા અને નિવૃત્ત રાષ્ટ્રપતિની તાજેતરની નાગપુર ખાતેની મુલાકાત પર હતી
ન્યૂડ ચિત્રો ચિત્રકલા કે શિલ્પકલા માટે કેટલાં અનિવાર્ય?
શિલ્પકલામાં પણ ન્યૂડના…
શિલ્પકામને આપણે સદીઓથી ખૂબ જ સહજ રીતે સ્વીકાર્યા છે, પરંતુ એ જ ન્યૂડને આપણે ચિત્રોમાં એટલી જ સાહજિકતાથી સ્વીકારી નથી શક્યા.
ફિલ્મ અને કલા, દેહ અને આત્મા શ્લીલ-અશ્લીલનું સત્ય-અસત્ય
ન્યૂડ પેઇન્ટિંગ બનાવવા માટે…
દિગ્દર્શક રવિ જાદવની મરાઠી ફિલ્મ ન્યૂડ(નગ્ન) ચર્ચાનો વિષય રહી. આ ફિલ્મના નામ પર ખૂબ વિવાદ થયો.
મળો સદીઓ જૂની સમસ્યા ઉકેલતા આ ઇનોવેટર્સને
૨૦થી ૨૫ સમસ્યાઓ એવી છે જે…
યુનિસેફ સાથે મળીને અમદાવાદની સોસાયટી ફોર રિસર્ચ એન્ડ ઇનિશિએટિવ્સ ફોર સસ્ટેનેબલ ટૅક્નોલોજિસ એન્ડ ઇન્સ્ટિટ્યૂશન્સ(Srusti - સૃષ્ટિ) સંસ્થા બહુ ટાંચા સાધનો વડે આ પ્રોજેક્ટ ચલાવે છે.
ડિજિટલ માર્કેટમાં ગુજરાતી ગીતોની બોલબાલા !
ગીતોના બદલાતાં ટ્રેન્ડને…
આજે સ્માર્ટફોનના કારણે ગામડાંના લોકો સુધી ઇન્ટરનેટ પહોંચ્યું છે. જેના કારણે આ ગીતો તેમના સુધી સહેલાઈથી પહોંચી શક્યાં છે.
અલગ મુંબઈ રાજ્યનું શું થયું?
આઝાદી પછી ભાષા પ્રમાણે…
ગુજરાત કોંગ્રેસના નેતાઓનો મત હતો કે મુંબઈ મહારાષ્ટ્રમાં ન જવું જોઈએ
‘માયા’ના દર્પણમાં મહાગુજરાત
'માયા' એ ઇન્દુલાલ યાજ્ઞિકે…
મહાગુજરાત આંદોલનના નેતાઓએ સેવેલા સ્વપ્ન સાકાર થઈ શક્યા છે ખરાં?