તમારા માટે, તમારી સાથે, સતત…

નરેશ ડાભી, વાપી

'અભિયાન'માં વિઝા-વિમર્શમાં વિદેશ વસવાટ અને અભ્યાસ માટેના નિયમો 'ને તકેદારીની સારી સમજણ વાંચવા મળે છે. -

ઉષા ભટ્ટ, અમદાવાદ

રોગના ડરે વ્યક્તિને વ્યથિત કર્યો... કોરોનાની મહામારીમાં આખો સમાજ સાગમટે ઘરવાસમાં આવી ગયો. સતત ટીવી-મોબાઇલમાં આવતા સમાચારોથી રોગ સામેના ડરમાં પણ વધારો થતો ગયો. પોઝિટિવ કેસોના આંકડાએ ડર વધારી દીધો.

હિંમત પટેલ, કલોલ

લૉકડાઉનમાં જરૃરિયાતમંદોને સહાય... લૉકડાઉન સમયગાળામાં સૌથી વધુ હેરાનગતિ રોજિંદી રોજગારીની કમાણીથી ગુજરાન ચલાવતા પરિવારોને થઈ.સેવાભાવી સંસ્થાઓએ ભોજનની વ્યવસ્થા કરી માનવતાનું કાર્ય કર્યું. દિવસો સુધી ચાલનારા લૉકડાઉને રેડી-ટુ-ઈટને બદલે…

યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

કોરોના ઇફેક્ટ ઃ વસુંધરાની બરબાદી સામે સુધારણાનો વિચાર... 'અભિયાન' લૉકડાઉનના સમયગાળામાં નિયમિત મળતું રહ્યું. છાપેલી નકલ વાંચવા ટેવાયેલો. મોબાઇલ અને ફરી પાછું કમ્પ્યુટર પર વાંચવાની ટેવ નહીં, પણ સમય પસાર કર્યો. કોરોના ઇફેક્ટ અંગેના ઘણા રસપ્રદ…
Translate »