તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છી ખારેકમાંથી દેશમાં પહેલી વખત ‘ડેટ વાઈન’

કચ્છમાં વર્ષોથી ખારેકનું…

કચ્છમાં ૧૮ હજારથી વધુ હેક્ટર જમીનમાં ખારેકનું વાવેતર થયું છે. તેનું વાર્ષિક ઉત્પાદન અંદાજે ૧.૭૦ લાખ ટન છે.

વાચક વાલીઓને વિનંતી

પરીક્ષા નજીક આવે એટલે દામોદરનો ખોરાક ઘટી જાય છે. ખોરાકને વજન સાથે સીધો સંબંધ હોવાથી પરીક્ષાની સિઝનમાં દામોદરનું વજન પણ ઘટી જાય છે.

દર્દ નિવારક પુષ્પો

સ્વર્ગસ્થ રાજીવ દીક્ષિતે…

મહાદેવને પ્રિય એવા કરેણનાં ફૂલ દરેક ગામ-ગલીઓમાં જોવા મળે છે. કરેણનાં ફૂલ ખરજવાનો રામબાણ ઇલાજ છે. ૧૦૦ ગ્રામ કરેણનાં ફૂલને અડધા લિટર રાઈના તેલમાં તેલ અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળીને ઠંડું કરીને શીશીમાં ભરી લેવું. જ્યારે પણ ખરજવાની સમસ્યા થાય…

સતયુગથી દ્વાપર યુગ સુધી હોલિકાના ભટકતા આત્માનો મોક્ષ કેવી રીતે થયો?

હિરણ્યકશિપુએ બ્રહ્મા દ્વારા…

હોલિકા કૃષ્ણને મારવા માટે વૃંદાવન ગઈ તો બીજી બાજુ સૂર્યની દાસી સવર્ણાના પુત્ર શનિશ્ચરે પણ વ્રજ તરફ પ્રયાણ કર્યું. શનિની વિશેષતા એ છે કે તે નીલમ પહેરનાર માટે શુભ ફળદાયી બને છે. જ્યારે કાળા રંગ પર તેની કોપ દૃષ્ટિ કાયમ રહે છે. આથી નીલ વર્ણ…

તા. 04-03-2018 થી તા. 10-03-2018 દરમિયાનનું સાપ્તાહિક રાશી ભવિષ્ય…

વૃષભ : પ્રેમ સંબંધોમાં…

મિથુન : તા. 4 દરમિયાન શત્રુ આપના પર હાવી થશે. લોકો આપના વિરુદ્ધ ષડયંત્ર કરશે જે આપને નુકસાન પહોંચાડી શકે છે માટે એલર્ટ રહેવું. તા. 5 અને 6ના રોજ વિદ્યાર્થીઓ માટે સફળતાદાયક દિવસ છે. આપ કોઈ પ્રતિસ્પર્ધામાં ભાગ લેશો અને તેમાં સફળ થશો.

વારસદાર (નવલિકા) – પ્રફુલ્લ કાનાબાર

વિભા વિચારી રહી...…

અનાથ વિભાએ દસકા પહેલાં વિશાલ સાથે પ્રભુતામાં પગલાં પાડીને જ્યારે આ બંગલામાં ગૃહપ્રવેશ કર્યો હતો ત્યારે વિધુર સુમનરાયે કહ્યું હતું, 'મારા માટે તો પુત્રવધૂ એટલે પુત્રથી પણ વધુ.' વિભા શ્વશુરજીની આંખમાં ડોકાઈ રહેલા પિતાના પ્રેમથી અભિભૂત થઈ ગઈ…

ચીટરો અગણિત, ચીટરકથા અગણિત

ફ્રોડની માયાજાળ જ એવી છે કે…

લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, એ કહેવત પણ ઘણી જૂની થઈ. ધૃતિ શબ્દ ફરતો-ફરતો અંગ્રેજીમાં અંતે છેક તેરમી સદી આજુબાજુ 'ફ્રોડ' બને છે. મનુષ્યને ફ્રોડ સાથે ઘણો જૂનો નાતો. બેંક શબ્દ પછી આવ્યો. ઘણા તો કહેશે કે ફ્રોડ હતું એટલે જ બેંકો આવી.
Translate »