તમારા માટે, તમારી સાથે, સતત…

આપણે કંઈક તો કરવું જોઈએ

'આજકાલ મને એમ લાગવા…

'કચરો? મેં ક્યાં કચરો કર્યો? મારે નથી જોઈતો કોઈ કચરો. તમે તો કોઈ બીજી જ વાત માંડેલી.' 'ભાઈ, તમે સમજ્યા નહીં. આ બધો જ્યાં ને ત્યાં કચરો જ કચરો દેખાય છે, તે બાબતે તમને નથી લાગતું કે આપણે કંઈ કરવું જોઈએ?'

મહેતા, માલ્યા અને મોદી…

'નીરવની અટક 'મોદી' છે અને…

'જો નીરવ મોદીએ કરેલા કૌભાંડની રકમની વહેંચણી કરીએ તો ભારતના દરેક નાગરિકને હજાર રૃપિયા આપી શકાય.' 'ચુનીલાલ... તારી વાત સાવ સાચી છે..

‘અમે રચ્યું હતું ”ઐતિહાસિક અભિનય”નું પ્રકરણ!!’

ક્રાંતિકથા ક્યાં, ક્યારેય…

મુંબઈમાં કેટલાક ક્રાંતિકારોએ સાથે મળીને અંગ્રેજ પોલીસ કમિશનર હેલીનો વધ કરવાની યોજના ઘડી કાઢી. તેમાં એક પૃથ્વીસિંહ આઝાદ પણ હતા.

દુનિયામાં જેમની નોંધ જ ન લેવાતી હોય એવા સારા માણસોની સંખ્યા વધુ છે…

ભારતીય પ્રજાની વચ્ચે રહીને…

લોકપ્રિયતા એક વાત છે અને બહુ મર્યાદિત કાર્યક્ષેત્રમાં સારા માણસ તરીકે કામ કરવું એક અલગ દુનિયા છે

ભૂતકાળમાં પુરાઇ ના જશો…

જે ઘરમાં એક વાર સુખી થયા…

ભૂતકાળમાં ઘડીક વાર જઈને બેસવું તે સારું છે, પણ ત્યાં જ પુરાઈ રહેવું તે ખોટું છે.
Translate »