શાંત છોકરી ‘ક્રાંતિકારી’ ભેળી ભળી ગઈ
પ્રીતિએ કોઈ પણ ધિંગાણામાં…
ગોળીઓની રમઝટ વચ્ચે જરા પણ ડર્યા વિના, જે પ્રીતિ ચાંપ દબાવી રિવોલ્વરના બાર કર્યે જતી હતી
મોહાડીના ઊંટપાલકો પણ સમજ્યા કન્યા કેળવણીનું મહત્ત્વ
ધો. ૮ પછી ભણવાની કોઈ સગવડ…
ગામની શાળામાં પરંપરાગત વસ્ત્રોમાં કોમ્પ્યુટર શિખતી, ગણિતના દાખલા ગણતી કે, સી.એ.ટી. કેટ એટલે બિલાડી એવું બોલતી વિદ્યાર્થિનીઓ જોવા મળે છે.
બાપ રે! આટલા બધા સુપરહીરો એકસાથે એક જ ફિલ્મમાં!
આ ફિલ્મનું બજેટ ૧૯.૪૫ અબજ…
૨૭ એપ્રિલે દુનિયાભરમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ 'અવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર'ને જોવા લોકો ખૂબ જ આતુર છે.
બીટકોઈન અને પોલીસની માફિયા ગેંગ!
ઘણા દેશોએ ક્રિપ્ટો કરન્સીને…
પોલીસ પણ ક્રિપ્ટો કરન્સીમાં ખંડણી, રિશ્વત ઉઘરાવતી થઈ ગઈ છે એવી તો આપણને આ જાણીને ખબર પડી...
પાક.ને અપાયેલો કચ્છનો વિસ્તાર પાછો મેળવી શકાય?
પાકિસ્તાન આ વિસ્તારને…
ભારતના અવિભાજ્ય અંગ સમા છાડબેટ, કંજરકોટ અને ધાર બન્નીનો વિસ્તાર પાકિસ્તાનને આપવો પાક.ને પડ્યો હતો.
સાબરમતીના સંતનું ‘ચરખાદર્શન’
સાબરમતી આશ્રમમાં ચરખો…
શરૂઆતમાં ખાદી એટલી જાડી તૈયાર થઈ હતી કે આશ્રમની યુવતીઓ તે ઓઢીને બહાર નીકળવામાં શરમ અનુભવતી.
ડાયાસ્પૉરા સાહિત્ય એટલે વાવણી વગર ઊગી નીકળેલું સાહિત્ય!
દુનિયામાં બિનનિવાસી…
ડાયાસ્પોરા ગ્રીકમાંથી આવેલો શબ્દ છે. યહૂદીઓને દેશનિકાલ કરી દેવાયા પછી અન્ય દેશોમાં રહીને તેમણે જે સાહિત્ય લખ્યું તે ડાયાસ્પોરા કહેવાયેલું.
ગુજરાત ફૂટબોલઃ દેશી ખેલાડીઓ, વિદેશી કોચ
યુવાનો ફૂટબોલમાં રસ લે છે..
ગુજરાતી યુવાનોમાં ટેલેન્ટ છે, પણ તેને બહાર લાવવા માટે ખૂબ મહેનત કરવી પડે
પંગુ લંઘયતે ગિરિમ્
સ્ટિફન હોકિંગનું ૭૬ વર્ષની…
આંગળીઓ ચલાવવામાં પણ અસમર્થતા જણાય તો તેમણે ઇન્ફ્રારેડ બીમ દ્વારા કોમ્પ્યુટરની મદદથી સંવાદ કર્યો.