કંદર્પ નાગર, દેવભૂમિ દ્વારકા
જય દ્વારકાધીશ... ભગવાન દ્વારકાધીશનો મહિમા અને તેમની લીલાઓ વાંચવી ગમી. જય દ્વારકાધીશ.
રેખા માંકડ, રાજકોટ
ભુજનું દ્વારકાધીશનું મંદિર... ભુજ ખાતે આવેલું ભગવાન દ્વારકાધીશના મંદિરની વિગતો હટકે રહી. સાડાચાર સદીઓથી કૃષ્ણભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહેલા દ્વારકાધીશ મંદિરના જીર્ણોદ્ધાર અને ભગવાનની મૂર્તિના શણગારની વિગતો હૃદયસ્પર્શી રહી. ભગવાન…
આશુતોષ ધ્રુવ, અમરેલી
સેવાની ધૂણી ધખાવનાર ઃ જીવરાજબાપુ... મહંત જીવરાજબાપુ બ્રહ્મલીન થયા. સેવાની ધૂણી ધખાવનાર સંતના અલખના ઓટલે કંઈ કેટલા જીવો શાતા પામ્યા છે. સતાધાર સ્થિત સૌરાષ્ટ્રની સંત પરંપરા અને આસ્થાના ઓટલેથી જીવરાજબાપુએ સવા બે સદીઓથી ચાલી આવતી આસ્થાને જીવંત…
રામકૃષ્ણ જોષી, ગોંડલ
દ્વારકા સાથે જોડાયેલો ગૂગળી બ્રાહ્મણોનો ઇતિહાસ... જન્માષ્ટમી પર્વને અતીતના સંભારણા સાથે જોડી 'અભિયાને' રોચક અને રસપ્રદ ઇતિહાસની માહિતી પીરસી. દ્વારકાધીશના મંદિર સાથે ગૂગળી બ્રાહ્મણોનો ઇતિહાસ જાણી આનંદ સાથે ગૌરવની લાગણી થઈ.
યતિન એચ. જૈન, ભરૃચ
જામીનાં કાર્ટૂન્સ દરેક વખતે મજા કરાવી જાય છે. દરેક કાર્ટૂન્સના ગર્ભિત-અર્થ મુદ્દાને સ્પષ્ટ વાચા આપી દે છે. -
ઉષા ભટ્ટ, અમદાવાદ
વૃંદાવનથી દ્વારકા ઃ પ્રેમ-કર્મનો પંથ... 'અભિયાન'ની કવર સ્ટોરીમાં શ્રીકૃષ્ણની વૃંદાવનની રાસલીલા અને કુરુક્ષેત્રમાં અર્જુનને આપેલા કર્મયોગની ભાવવાહી વિગતો વાંચવા મળી. શ્રી દ્વારકાધીશ મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલી કથાઓ આનંદ પમાડનારી રહી. ભુજના…
ભગવાન રામની મૂર્તિને સ્થાપિત કરનારા પાંચ મહત્ત્વનાં પાત્રો
રામજન્મભૂમિ પર મંદિર…
જો પ્રશાસને મૂર્તિઓ હટાવવી હોય તો તેમણે પહેલા મને હટાવવો પડશે - કે.કે. નાયર
ડિસેમ્બરની એ રાત અને અયોધ્યા…
૨૩ ડિસેમ્બર, ૧૯૪૯ની સવારે હવાએ અયોધ્યામાં કોઈ અલગ જ દિશા પકડી
જ્યારે મંદિરનું તાળું ખૂલ્યું…
૧૯૮૬ના રોજ રામજન્મભૂમિનાં…
શાહબાનો કેસમાં લેવામાં આવેલા નિર્ણય બાદ રાજીવ ગાંધીની છબી મુસ્લિમ તુષ્ટિકરણવાળી બની ગઈ હતી.
ભગવાન રામઃ હરિ અનંત હરિકથા અનંતા
વિશ્વભરમાં પ્રાચીન કાળથી…
રામનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં હજારો વરસ સુધી ચાલ્યો અને હજી ચાલી રહ્યો છે. અદનાથી અમીર સુધીના લોકોના હૈયામાં રામ વસેલા છે