તમારા માટે, તમારી સાથે, સતત…

નીરવ ઝાલા, અંકલેશ્વર

0 98

કાસ્ટિંગ કાઉચપેટ ચોળી શૂળ ઊભું કર્યાના કારસા… ‘કાસ્ટિંગ કાઉચઃ બાત નીકલી હૈ તો દૂર તલક જાની ચાહિએ…’માં કાસ્ટિંગ કાઉચની ઘટનાને લઈ અર્થસભર ચર્ચાની વિગતો જાણવા મળી. ‘કાસ્ટિંગ કાઉચ’ કરિયરના રોડમેપ આગળ વધવા પર ચૂકવાતી ‘લેધર કરન્સી’ બની જતી હોય છે. મંજિલે ના પહોંચાય તો ‘ભોગ બન્યા’ના બૂમબરાડા સાંભળવા મળે તેની નવાઈ નથી.

Leave A Reply

Your email address will not be published.

Translate »