તમારા માટે, તમારી સાથે, સતત…

બિના દેસાઈ, આણંદ

0 189

કોરોના વૉરિયર્સને સલામ… કલ્પના પણ ન કરી હોય તેવી પરિસ્થિતિ આજે જોવા મળી રહી છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિથી તેના પરિવારજનો પણ દૂરી રાખતા હોય તેવા સમયે ડૉક્ટરો, નર્સ, પોલીસ, સ્મશાનના કર્મચારી પોતાના ભાગે આવેલા કાર્ય નિષ્ઠાપૂર્વક અને પોતાની જાતને જોખમમાં મૂકી અવિરતપણે કરી રહ્યા છે તે સૌને સલામ. રોગના સંક્રમણને રોકવા પ્રશાસન દ્વારા કરાયેલા બંદોબસ્તમાં શરૃઆતના ગાળામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ તે ભલે લોકોને ન ગમ્યું હોય પરંતુ તે જરૃરી હતું.

Leave A Reply

Your email address will not be published.

Translate »