તમારા માટે, તમારી સાથે, સતત…

હિતેશ રામી, મહેસાણા

0 103

પુસ્તકમેળોઆવકારદાયક પગલું… વિદ્યાર્થીઓમાં વાંચનનો વ્યાપ વધે તે આશયથી કલોલની હોલી ચાઇલ્ડ સ્કૂલ છેલ્લા એક દાયકાથી પુસ્તકમેળાનું આયોજન કરી રહી છે તે આવકારદાયક પગલું છે. વિદ્યાર્થીઓમાં પુસ્તકો પ્રત્યેનો લગાવ વધે તે પ્રયાસ અન્ય શાળાઓ માટે દાખલારૃપ બની રહેશે.

Leave A Reply

Your email address will not be published.

Translate »