તમારા માટે, તમારી સાથે, સતત…

સંગીતા દેસાઈ, ઓન્ટારિયો, કેનેડા

0 23

‘અભિયાન’ વહેલું મળી ગયું…’અભિયાન’ અમને બાય-ઍર મળતું, પણ આ વખતે અમારા મેઇલ આઇડી પર અભિયાનની ડિજિટલ કોપી મળી. ભારતમાં ‘કોરોના’ વાઇરસને લઈ બધું બંધ થઈ ગયું છે. ‘અભિયાને’ સરસ ગોઠવણ કરી તે ગમી. નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ‘અભિયાન’ આ રીતે મળતું રહેશે તે જાણી આનંદ થયો. આમ તો કમ્પ્યુટર પર વાંચવાની ટેવ ન હતી, પરંતુ ડિજિટલ એડિશન વાંચવામાં કોઈ વાંધો આવ્યો નહીં. ‘અભિયાને’ લૉકડાઉનમાં વાચકોની સગવડ સાચવી લીધી. અભિનંદન.

Leave A Reply

Your email address will not be published.

Translate »