તમારા માટે, તમારી સાથે, સતત…

મૃદુલા શેઠ, મેંગલોર, કર્ણાટક

0 30

કોરોના સામેનો જંગ… ‘અભિયાન’નો ડિજિટલ ઇશ્યુ મળ્યો. વાંચી આનંદ થયો. હાલના સમયના સંક્રમિત વાઇરસ વિષય પર વિગતે માહિતી આપી. આ સમયે સરકારની સાથે નાગરિકોએ પણ સહયોગ આપવો રહ્યો. આ પરિસ્થિતિમાં આર્થિક બાબતે સહુને ભોગવવાનું તો આવશે જ. ધીરજ જ તેનો એક માત્ર રસ્તો છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »