તમારા માટે, તમારી સાથે, સતત…

જયમીન પુરોહિત, ટોરેન્ટો

0 34

જામીનાં કાર્ટૂન્સ…. દર અઠવાડિયે જામીનાં કાર્ટૂન્સની મઝા માણીએ છીએ. કાર્ટૂનિસ્ટની સૂઝ-બૂઝને સલામ. કોઈ પણ જાતના અતિરેક વિના ખૂબ જ શાનદાર રીતે કાર્ટૂન્સ રજૂ કરે છે. ધારદાર શૈલી અને ઇફેક્ટિવ ચિત્રો ઘણી હકીકતોને ખુલ્લી પાડે છે.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »