તમારા માટે, તમારી સાથે, સતત…

સંદીપ ગજેરા, સુરત

0 68

સંવાદમાં આયોજનની બ્લ્યૂ પ્રિન્ટ… ‘અભિયાન’માં રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાતના અંશો વાંચી વિગતો જાણી. ‘અભિયાન’ના પ્રશ્નોની સામે આવેલા જવાબોમાં ‘આયોજન કરી રહ્યા છીએ’વાળી જ બ્લ્યૂ પ્રિન્ટ સામે આવી. કોઈ ‘કોંક્રિટવર્ક’ ગ્રાઉન્ડ પર દેખાતું હોય તેવી હકીકત દેખાઈ નહીં. ‘આદિવાસી’ અને ‘મહિલાઓ’ને લગતા પ્રશ્નો કિનારે રહ્યા.

Leave A Reply

Your email address will not be published.

Translate »