તમારા માટે, તમારી સાથે, સતત…

પરાગ વૈદ્ય, સુરત

0 58

ગુજરાતની સમૃદ્ધિ મુંબઈમાં સમાણી… ભાષાવાર રાજ્યોના વિભાજનમાં રાજકીય દાવપેચના કારણે ગુજરાતની સમૃદ્ધિ મુંબઈમાં સમાઈ ગઈ. મુંબઈ પેશવાકાળથી ગુજરાત-સૌરાષ્ટ્રની પ્રજાની વેપાર-વણજથી સમૃદ્ધ બનતું ગયું. વિભાજનની ઘડીએ સૌરાષ્ટ્ર-કચ્છને ઘણું મોટું નુકસાન થયેલું.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »