તમારા માટે, તમારી સાથે, સતત…

હરિશ મકવાણા, આણંદ

0 89

પુસ્તકોથી વિદ્યાર્થીઓ વંચિત… ‘લો બોલો, સત્ર પૂર્ણ થયું, પણ પાઠ્યપુસ્તકો ન મળ્યા’માં વિગતો જાણી. રાજ્યમાં શિક્ષણસેવા ઓનલાઇન કરી છે. પાઠ્યપુસ્તકો ઇન્ટરનેટ માધ્યમથી ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરી છે, પરંતુ દરેક વિદ્યાર્થીઓ આખે આખું પુસ્તક ડાઉનલોડ કરી ક્યારે વાંચે?

Leave A Reply

Your email address will not be published.

Translate »