તમારા માટે, તમારી સાથે, સતત…

હરિકૃષ્ણ જોષી, સુરત

0 100

કરેલા પર પાણી ફરી વળ્યું… વિશ્વવિખ્યાત વિહિપ સંસ્થાના અધ્યક્ષપણાની સુદીર્ઘ કામગીરી બાદ પ્રવીણ તોગડિયાએ પોતાની હાર બાદ જે વલણ અપનાવ્યું તે તેમના જીવનકાર્ય સામે કલંકિત બની રહ્યાનો અહેસાસ થયો. આટલાં વર્ષોથી નિસ્વાર્થ સેવાકાર્ય કર્યા બાદ મનની મુરાદમાં અહમ્ અને સ્વકેન્દ્રીપણું આવી ગયું જે તેમનાં કરેલાં કાર્યો પર પાણી ફેરવી દીધું.

Leave A Reply

Your email address will not be published.

Translate »