સહકારી ધોરણે ખેતી – નફાની ખેતી… ‘આવી ખેત મંડળી ગામે-ગામ હોવી જોઈએ’માં વિગતો ઉપયોગી બની રહી. સહકારી ધોરણે સહિયારા પ્રયાસથી આણંદ જિલ્લાનાં ચાર ગામો ખેતી વ્યવસાય કરે છે તે અન્ય ગામો માટે ઉદાહરણરૃપ બની રહેશે. ‘કલિયુગે સંઘ શક્તિ’નો મંત્ર ચરિતાર્થ કરનાર ખેડૂતભાઈને સલામ.