તમારા માટે, તમારી સાથે, સતત…

અશોક દેસાઈ, અમલસાડ

0 85

ચરખો આઝાદી સંગ્રામનું અહિંસક શસ્ત્ર… ‘અભિયાન’માં ચરખા વિશેના બે લેખો મનનીય રહ્યા. સાબરમતીના સંતનું ચરખા દર્શન’માં દેશના કરોડો લોકોમાં નારાયણના દર્શન’ અને ‘ચરખાનાં ૧૦૦ વર્ષ’ની વિગતો રોચક રહી.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »