તમારા માટે, તમારી સાથે, સતત…

જયેશ પરીખ, સાંતાક્રૂઝ, મુંબઈ

0 157

અગ્રેસર અભિયાનની ઈ-એડિશન… ‘અભિયાન’ની ઈ-એડિશન માટે ઓનલાઇન સબસ્ક્રાઇબ કર્યું. ‘અભિયાન’ તરફથી ઇ-એડિશન ત્વરિત મળી. ‘અભિયાન’નો આખો અંક એક બેઠકે વાંચી લીધો. મઝા આવી. વિવિધ વિષયો અને સરળ રજૂઆત સાથે તમામ લેખો ગમ્યા. કાર્ટૂન્સની તો મઝા જ કંઈ ઓર રહી. અગ્રેસર ‘અભિયાન’ની ઓનલાઇન સેવા માટે આનંદ થયો.

Leave A Reply

Your email address will not be published.

Translate »