તમારા માટે, તમારી સાથે, સતત…

ચિરંતન દવે, અમદાવાદ

0 82

આઝાદીના લડવૈયાની પ્રેમ કથા… ‘અભિયાન’માં નિયમિત રીતે ‘ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ’ વાંચીએ છીએ. ગમતી કોલમ છે. ઘણી વખતે પાત્રોની ઓળખ વગર તેની પ્રેમ કથાની વિગતો અમારી નવી જનરેશન માટે તાળો મેળવવો મુશ્કેલ પડે છે. ઘણી ઘટનાઓ જે આઝાદી વખતે લોકમુખે ચર્ચાતી હતી તે ઘટનાઓની આછીપાતળી ‘રૃપરેખા’નો ઉલ્લેખ આ કોલમને સમજવામાં સરળ રહે.

Leave A Reply

Your email address will not be published.

Translate »