તમારા માટે, તમારી સાથે, સતત…

વિવેક બ્રહ્મભટ્ટ, નડિયાદ

0 74

જાહેર આરોગ્ય પર ગંભીર અસર… ઉદ્યોગોના વિકાસને રાજ્ય સરકાર પ્રોત્સાહન ભલે આપતી હોય, પરંતુ જે-તે ઉદ્યોગો જાહેર આરોગ્ય માટે ગંભીર પરિણામો આપતાં હોય ત્યારે સરકારની ફરજ બને છે કે તેને અટકાવવું. ‘બાયો વેસ્ટમાં કરાયેલું રોકાણ ભારે પડી રહ્યું છે….’માં આંખ ઉઘાડનારી વિગતો જાણી. કાગળ પર ભલે બધા એનઓસી મળતાં હોય, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવાની ફરજ પ્રશાસનની બને છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »