અશોક દેસાઈ, અમલસાડ Readers Feedback Last updated Mar 22, 2018 0 154 Share ‘મુસ્લિમ પરિવારે હિન્દુ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યાની વિગતો ‘અભિયાન’માં વાંચી. ધર્મ પ્રત્યેની સદ્ભાવના વધી ગયાનો આનંદ થયો. ‘અભિયાન’ કોમ્યુનલ હાર્મનીની ઘટના નિયમિત પ્રકાશિત કરી સમાજજીવનમાં સામાજીક ઐક્ય અને સમાનતાનો સંદેશ પ્રકાશિત કરી રહ્યું છે. Continue Reading 'મુસ્લિમ પરિવારઆસ્થાહાર્મની 0 154 Share FacebookTwitterGoogle+ReddItWhatsAppPinterestEmail