તમારા માટે, તમારી સાથે, સતત…

અશોક દેસાઈ, અમલસાડ

0 135

‘મુસ્લિમ પરિવારે હિન્દુ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યાની વિગતો ‘અભિયાન’માં વાંચી. ધર્મ પ્રત્યેની સદ્ભાવના વધી ગયાનો આનંદ થયો. ‘અભિયાન’ કોમ્યુનલ હાર્મનીની ઘટના નિયમિત પ્રકાશિત કરી સમાજજીવનમાં સામાજીક ઐક્ય અને સમાનતાનો સંદેશ પ્રકાશિત કરી રહ્યું છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »