તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

Reader

મનસુખ સુરાણા, મુન્દ્રા

પશુપંખી અને વગડાનાં પ્રાણીઓની વહારે... 'અભિયાન'માં 'વેરાન જંગલમાં પક્ષીઓની અનોખી સેવા'માં વિગતો જાણી આનંદ સાથે ગૌરવની લાગણી થઈ. રાજ્ય પરિવહન નિગમના (એસટી બસ) કર્મચારીઓ તેમના રૃટ પરના જંગલ વિસ્તારોમાં પશુપંખી અને વગડાનાં પ્રાણીઓને ભરઉનાળે…

નેહા દેસાઈ, આણંદ

પ્રાથમિક સુવિધાઓ માટે ઝઝૂમતાં લોકો... 'અભિયાન'માં ગ્રામ્યવિસ્તારોમાં પાયાની પ્રાથમિક સુવિધા સામે ઘણા પ્રશ્નો ચર્ચાય છે. મૂળમાં રોડ-રસ્તાની વાત હોય કે પાણી સંગ્રહનાં તળાવોની વાત, દરેક બાબતે પ્રશાસન નિષ્ક્રિય જોવા મળે છે. બોરસદના તળાવની વાત…

મુકેશ ભાવસાર, પાટણ

લોકગાયકો - સમાજ થકી ઊજળા બનેલા... 'અભિયાન'માં સમયાંતરે ગુજરાતના લોકગાયકોની પીરસાતી માહિતી વાંચવી ગમે છે. આવા કલાકારોને સમાજે ઘણુ માનપાન આપ્યું છે. પ્રશાસન તરફથી પણ ઍવૉર્ડ-સન્માન પણ મળતા રહ્યા. જનજાગૃતિ માટેના કાર્યક્રમોની આછીપાતળી માહિતીની…

ભાવના પંચાલ, અમદાવાદ

યૂથ જનરેશનની વાત ઃ 'રાઈટ એન્ગલ' 'અભિયાન'માં પ્રકાશિત થતી નવલકથા 'રાઈટ એન્ગલ' યૂથ જનરેશનની નવી સોચ અને જીવનશૈલીને ઉજાગર કરી રહી છે. અદાલતની કાનૂની કાર્યવાહીની સાથે જીવનનાં શાશ્વત મૂલ્યો સાથેની કદમપોશીનું   ચિત્ર રસપ્રદ બનતું જાય છે.

હેમંત ગોસ્વામી,  વડોદરા

દલિતો સાથેનું જમણ - નકરો દંભ... 'અભિયાન'માં રાજકીય વિશ્લેષણ નોંધપાત્ર બની રહે છે. રાજકારણીઓ દલિતોના ઘરે જમવા જઈ ક્યો ઉદ્દેશ સિદ્ધ કરવા માંગે છે.
Translate »