તમારા માટે, તમારી સાથે, સતત…

મુકેશ ભાવસાર, પાટણ

0 31

લોકગાયકો સમાજ થકી ઊજળા બનેલા… ‘અભિયાન’માં સમયાંતરે ગુજરાતના લોકગાયકોની પીરસાતી માહિતી વાંચવી ગમે છે. આવા કલાકારોને સમાજે ઘણુ માનપાન આપ્યું છે. પ્રશાસન તરફથી પણ ઍવૉર્ડ-સન્માન પણ મળતા રહ્યા. જનજાગૃતિ માટેના કાર્યક્રમોની આછીપાતળી માહિતીની પણ વાચકને અપેક્ષા રહે. બે પાંદડે થયેલા કલાકારોએ સમાજ માટે કરેલાં કાર્યોની નોંધ પણ જણાવવી જરૃરી બની રહે છે.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »