‘મી ટૂ’ ચળવળનો ગેરલાભ લઈને સજ્જન પુરુષોની આબરૂ ન લૂંટાય
'મી ટૂ' ચળવળ હેઠળ જેટલા…
'મી ટૂ' ચળવળ સારી છે, પણ સ્ત્રીઓ આ ચળવળનો લાભ કરતાં ગેરલાભ વધુ લેશે એવી પૂરેપૂરી શક્યતા સત્યેન શાહના દાખલા ઉપરથી જણાય છે. સ્ત્રીઓના રક્ષણ માટે આપણા દેશે અનેક કાયદા ઘડ્યા છે. એ સૌ પૂરતાં છે.