કોણ આ આઝાદ ફોજનો સૈનિક લક્ષ્મીદાસ?
પોરબંદરમાં જન્મ. નેતાજીને…
સુભાષબાબુ લક્ષ્મીદાલને આવેલો જોઈ ખૂબ જ ખુશ થયા હતા અને ઊભા થઈ ભેટી પડ્યા હતા.
ગાંધી વસે ગુજરાતીના ઘર ઘરમાં
સરકીટ હાઉસમાં ગાંધીજીની…
ગાંધી જ્યાં જન્મ્યા તે મકાન વડદાદા હરજીવન ગાંધીએ ખરીદેલું
સોળ કરોડ વર્ષેય, જય ગિરનાર!
. 'શિવરાતનો મેળો' કુંભમેળા…
લગભગ ૪૫થી ૫૦ તેનાં સ્થાનોનો પોતાનો અતીત અને આસ્થા
અમદાવાદ અને ગાંધીનગર એક હૃદય, બે શહેર
અમદાવાદનો ઇતિહાસ એટલે ગઢ,…
૧૯૭૧માં પાટનગર અમદાવાદથી ગાંધીનગરમાં ખસેડાયંુ.
દેશે કૃતજ્ઞ થવું કે કૃતઘ્ન?
છેક બ્રિટનમાં પણ સાવરકર અને…
શિવરામ પંત બ. કરંદીકરનું એક પુસ્તક છપાયું હતું ૧૯૪૩માં. નામ 'બેરિસ્ટર સાવરકર ચરિત્ર-કથન.' અત્યાર સુધીના સાવરકર વિશેનાં તમામ (હા, તમામ) જીવનચરિત્રોમાં આ આધિકારિક જીવનચરિત્ર ગણાયું છે.
અભિજિતનું નોબેલ સન્માન, જેએનયુ અને ગુજરાત
આ 'નવું સંશોધન'…
અભિજિતને નોબેલ મળતાવેંત મીડિયામાં અહેવાલો આવવા લાગ્યા કે તેમને હાલની ભારતીય અર્થનીતિ પસંદ નથી.
નાનાસાહેબ પેશવા, શિહોર જડીબાઈ અને ખજાનો!
નાનાસાહેબ છૂપા વેશે…
ગરવી ગુજરાતે આ વીર નાયકને સાચવ્યા; તે ઐતિહાસિક ઘટના એટલા માટે કે નાનાસાહેબે છૂપા વેશે રહેવા માટે હૈદરાબાદના નિઝામ, વડોદરાના ગાયકવાડ, ઇન્દોર-છત્તીસગઢ, ભોજેમ ખંડી-કોલ્હાપુર-ભોંસલેને પણ જણાવ્યું હતું, બધાંએ મોં ફેરવી લીધું.
કવિ અને કવિતાની સર્જન પ્રક્રિયા
'દૂધ મેં દરાર પડ ગઈ' એ…
કેટલીક કવિતાઓ સાંપ્રત રાજનીતિના સંકેત પૂરા પાડે છે
ફાંસિયો વડઃ ભારતનો સશસ્ત્ર જંગનો એ ભૂલાયેલો અધ્યાય
મહી નદીની કોતર પાસે જંગલ…
૧૮૫૭ના વિપ્લવમાં તાત્યા ટોપેને મદદ કરવાના અપરાધ માટે આ ઝાડ પર ૨૫૦ ગ્રામજનોને ડાળી પર લટકાવીને મારી નાખવામાં આવ્યાં હતાં.
આંદામાન કારાગારને પણ દેશપ્રેમથી ઝંકૃત કર્યું!
લખવા માટે કાગળ નહીં, કલમ…
મણિશંકર અય્યરથી માંડીને જે લોકોએ દુપ્રચાર કર્યો અને આંદામાનમાંથી તેમની પટ્ટિકા કાઢી નાખવા જણાવ્યું, તે કેટલા ગલત છે