‘સુમન, તારું શરીર ભલે સંપૂર્ણપણે સ્ત્રીનું છે, પરંતુ મન અને મગજ પુરુષના છે
એક પુરુષને સ્ત્રી પ્રત્યે…
'સુમન, તને તે છોકરી પ્રત્યે પઝેસિવનેસ એટલે કે માલિકીભાવ પણ હશે, કારણ કે પુરુષના પ્રેમનું એ પ્રથમ લક્ષણ છે
‘તાન્યા, મને પુરુષો પ્રત્યે આકર્ષણ જ નથી થતું.
બસ, એમ સમજને કે મારાં આ…
'સુમન, સ્ત્રીનો તો અવતાર જ પુરુષનું ઘર માંડવા માટે થયો હોય છે. વળી, તારી જે ફિલિંગ્સની તું વાત કરે છે તે તારી ભ્રમણા પણ હોઈ શકે, સત્ત્વના કહેવા પ્રમાણે પ્રકાશ તો ગર્ભશ્રીમંત છે. લંડનમાં તેનો કરોડોનો કારોબાર છે. તું રાણી વિક્ટોરિયા બનીને રાજ…
‘તાન્યા, આપણો સંબંધ સામે દેખાતી ક્ષિતિજ જેવો છે. ધ્યાનથી જો…
ઓગણીસ વર્ષની તાન્યાની…
"અભિયાન" માં 4 હપ્તાની લઘુનવલ "ભ્રમણા" પ્રકાશિત થઇ રહી છે.
વેરાવળ, સોમનાથ અને પ્રભાસ પાટણ ની પૃષ્ઠભૂમિ પર આકાર લેતી "ભ્રમણા"માં
એવા વિષયને સ્પર્શ કર્યો છે જેના પર ગુજરાતી સાહિત્યમાં જૂજ લખાયું છે.