રૂપાણી સરકાર જળ સંગ્રહની સાથે આકરો ઉનાળો કાપી નાંખશે..!
આ મુદ્દો એવો છે કે વિપક્ષ…
ખાલી પડેલા જળસ્ત્રોતને સજીવન કરવાના બેવડા હેતુથી રૃપાણી સરકારે પાણી અભિયાન પર ફોકસ કર્યું છે.
ગુજરાતમાં ‘મિશન ર૬’ને મોંઘવારીનો બમ્પ નડશે?
ભાજપને મિશન ર૬ને પાર પાડવું…
વર્ષ ર૦૧૯માં આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વ્યસ્ત બની રહ્યા છે.
સૌરાષ્ટ્ર સરકારના પહેલા મુખ્યપ્રધાન ઢેબરભાઈ ભાડાના મકાનમાં રહેતા હતા
સૌરાષ્ટ્ર સરકારની રચના…
રાજકીય ઇતિહાસ પર એક નજર કરીએ તો એવા મુખ્યપ્રધાનો પણ મળ્યા છે કે જે ખરા અર્થમાં કોમનમેન હતા.
વેળાવદર નેશનલ પાર્ક-કાળિયારની વસતી વધીને ૫ હજાર થઈ
ભારતમાં એક માત્ર ગુુજરાતમાં…
ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી અને રાજવી પરિવારનું મોટું યોગદાન કાળિયાર બચાવવામાં રહ્યું છે
ગુજરાતી ફિલ્મો હવે ‘ઢ’ રહી નથી…
ફરી એક વાર ગુજરાતી ફિલ્મોને…
યુવા કલાકારો અને બોલિવૂડમાં મોટા બેનરમાં કામ કરનારાઓને પણ આકર્ષી રહ્યા છે.
ખોડલધામને રાજકારણથી દૂર રાખવા ટ્રસ્ટીઓની અગ્નિપરીક્ષા
ખોડલધામના શાંત વાતાવરણમાં…
ખોડલધામ સાથે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કોઈ ને કોઈ રીતે જોડાયેલા છે ત્યારે આ કામ આસાન નથી.
ગુજરાતના કાર્યકરોથી પૂરા પરિચિત નથી તે નેતાઓ મોટા પદે સફળ થશે?
અમિત ચાવડાને પ્રદેશ…
ગુજરાતના કાર્યકરો ઓળખતા નથી તેવા નેતાઓને મોટી જવાબદારી...
ગુજરાતમાં દરિયા સામે બાથ ભીડાઈ, કિનારા પરથી સાગરની પીછેહઠ
દરિયાની ખારાશ કેટલી હદ સુધી…
કિનારાની જમીનમાં ક્ષારની વિનાશક અસરોને નાથવા ત્રણેક દાયકા પહેલાં સાગર સાથે બાથ ભીડવાનું કાર્ય હાથ ધરાયું...
ગુજરાત ફૂટબોલઃ દેશી ખેલાડીઓ, વિદેશી કોચ
યુવાનો ફૂટબોલમાં રસ લે છે..
ગુજરાતી યુવાનોમાં ટેલેન્ટ છે, પણ તેને બહાર લાવવા માટે ખૂબ મહેનત કરવી પડે