બજેટ બોલે છે બાર બાર મોદી સરકાર!
સરકાર પાસે બજેટ પરના અમલ…
સંપૂર્ણ સિદ્ધિ ન મળે તો પણ લોકો સરકારના સાચા પ્રયત્નોને પીઠબળ આપતા હોય છે.
સક્રિય રાજકારણમાં આવવા પ્રિયંકાએ ૨૦ વર્ષ પહેલાં જ મનસૂબો ઘડેલો?
ચૂંટણી પ્રચાર એ તેને માટે…
ઇન્દિરાજીના દિલમાં સચ્ચાઈ હતી. તેઓ દેશને સમર્પિત હતા.
મિ. ટ્રમ્પ, તમે શું જાણો તમારા વૈભવ અને અમારી વિરાસત વચ્ચેના ભેદને..
ભારત અફઘાનીસ્તાનીઓની…
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી
દુનિયાભરમાં ડહોળાયેલા વાતાવરણ વચ્ચે વૈશ્વિક પ્રવાહોની દિશા બદલાઈ રહી છે
વર્ષ ૨૦૨૨માં ભારત ૭૫ વર્ષ…
ઉજવણીના ભાગ રૃપે વિશ્વના દેશોની G-20 સમિટને પ્રથમ વખત ભારતમાં યોજવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત.
‘કરપ્શન બ્યુરો ફોર ઇન્વેસ્ટિગેશન’ની દિશામાં છે સીબીઆઈ?
રાકેશ અસ્થા ઑગસ્ટ…
સીબીઆઈએ એક લાંચ કેસમાં તેના જ ડીએસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી છે
સુપ્રીમ કોર્ટની સક્રિયતા પછી વિવાદો વધશે કે ઘટશે?
વિવાદો ઘટવાને બદલે વધ્યા…
મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની સક્રિયતા દેશમાં પ્રવર્તતા વિવાદોને વધારશે કે ઘટાડશે તે જોવું રહ્યું.
પેટ્રોલ-ડીઝલના ભાવ – રાજકારણ અને વાસ્તવિકતા
સરકારો બદલાય એટલે ભૂતકાળના…
પેટ્રોલ-ડીઝલના ભાવો પર સરકારનો કોઈ અંકુશ નથી,
અમેરિકાની મનમાની સામે ભારતનો ‘રૂક-જાવ’નો સંદેશ
ભારતને આડકતરી રીતે અસર થાય…
રશિયા પાસેથી શસ્ત્રો ન ખરીદવા બાબતે અમેરિકા ભારત પર દબાણ કરી રહ્યું છે
લોકશાહીમાં એક પક્ષની સત્તા સારી કે મોરચા સરકારોને પણ તક?
વિપક્ષોએ સાથે મળી દેશને…
કોંગ્રેસના સ્થાને ભાજપ છે અને ઇન્દિરા ગાંધી વિરોધના સ્થાને નરેન્દ્ર મોદી વિરોધ જોવા મળે છે
લોકસેવાના સરવૈયા પર લોકોની નજર, કર્તવ્ય અને અધિકાર
સરકાર પ્રસિદ્ધિના મોહમાં…
ભ્રષ્ટાચાર પર અંકુશ છે, સરહદો સલામત છે અને વિદેશોમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે અને દુનિયા એક નવા ભારતને નિહાળી રહી છે.