તમારા માટે, તમારી સાથે, સતત…

ચિરંતન દવે, અમદાવાદ

નહેરુજીને બે હાથ જોડવા જ પડે... ભારત આઝાદ થયાની સાથે સમયાંતરે યોજાતી ચૂંટણીની રસપ્રદ માહિતીનો આનંદ માણ્યો. લોકશાહીમાં ચૂંટણી પ્રચાર માટે તત્કાલીન વડાપ્રધાન જવાહલાલ નહેરુ સાથે જોડાયેલી રોચક વિગતો હટકે રહી. સાત દાયકા પહેલાંનો ચૂંટણીનો માહોલ,…

કિંજલ વઘાસિયા, જૂનાગઢ

ફોર્ટી પ્લસનો આનંદ... 'એન્જોય એટ ફોર્ટી પ્લસઃ ઊર્જાનો નવો રંગ' વિગતો જાણી આનંદ થયો. પ્લસ ફોર્ટીની વય એવી વય છે જેમાં મહિલાઓમાં શરીરની મર્યાદા સામે જીવનનો રંગ ફિક્કો પડતો જાય છે. તે સમયગાળાને આનંદ ઉમંગ અને ઉલ્લાસના રંગોથી ભરી દઈ જિંદગીનો…

મીરાં દેસાઈ, વડોદરા

જામીનાં કાર્ટૂન્સ રંગ જમાવે છે... જામીનાં કાર્ટૂન્સ લાજવાબ હોય છે. ધર્મ, જાતિ, સંપ્રદાય કે રાજકારણીઓની અને અત્યારે ચૂંટણીનો ગરમાવો દેશ આખામાં ચાલતો હોય તેવે સમયે આ તમામ ઘટનાઓની ફરતે બનતા સમાચારોમાંથી સેન્સ ઓફ હ્યુમર જેવું એલિમેન્ટ તારવી…

બૈજુસઃ ઍપ વડે શિક્ષણનો તોતિંગ બિઝનેસઃ

ટ્યૂશન-શિક્ષક ૩૮૦ અબજ…

બૈજુ રવિન્દ્રને પ્રારંભમાં કોચિંગ ક્લાસ શરૃ કર્યા હતા અને ત્યારે એને નવી ટૅક્નોલોજીનો ફાયદો લેવાનો વિચાર આવ્યો હતો.
Translate »