માનવ શરીરમાં બાયોચિપ કેવી રીતે કામ કરે છે?
જાસૂસી કરવાના આશયથી…
બાયોચિપમાં સૂક્ષ્મ એન્ટેના હોય છે જે પોતાની હાજરીની માહિતી સંકેતો દ્વારા સતત મોકલતી રહે છે.
ભવનાથનો મિનીકુંભઃ ભક્તિરસની સાથે વીરરસનો સંગમ
પહેલીવાર મિની કુંભમેળાના…
જય ગિરનારી..બમ બમ ભોલે..ના નાદ સાથે ગિરિ તળેટી ગુંજી રહી છે
મુંબઈમાં યોજાશે ૪૪ મુમુક્ષોનો ‘આધ્યાત્મિક લગ્નોત્સવ’
સંસારનો ત્યાગ કરી વૈરાગ્યના…
દીક્ષા ધર્મના મહાનાયક જૈનાચાર્ય યોગતિલક સૂરીશ્વરજી મહારાજની આધ્યાત્મવાણીથી પ્રભાવિત થઈને ૪૪ મુમુક્ષો ૧૩મી માર્ચે સાંસરિક જીવનનો ત્યાગ કરી સંયમના માર્ગે વળશે.
રાજકોટના સાહિત્ય કુંભમાં યુવા પેઢીનું સ્નાન
રાજકોટના આંગણે પાંચ દિવસના…
ગાંધી વિચારની આજ અને આવતીકાલ વિષય પર ચર્ચા
‘સરદાર’નું સત્યાગ્રહ સ્થળ બારડોલી પણ હવે પર્યટન સ્થળ તરીકે ચમકશે
બારડોલીના સ્વરાજ આશ્રમની…
સરદાર વલ્લભભાઈ પટેલને દેશવ્યાપી ઓળખ બારડોલીમાંથી મળી હતી
કચ્છનાં અભયારણ્યોમાં પ્રાણીઓને ઘાસનું ‘નીરણ’
ગાય, ભેંસ જેવા પાલતુ પશુઓ…
પ્રકૃતિપ્રેમીઓના મતે જંગલનાં પ્રાણીઓને તેમના હાલ પર છોડી દેવા વધુ હિતાવહ છે
અહીં ખ્રિસ્તી મિશનરીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે…
હિન્દુ આદીવાસી પરિવારોએ…
ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા દુઃખ દર્દ દૂર કરવાની પ્રાર્થનાના નામે શરૃ થયેલી કામગીરીએ હવે ધર્માંતરણનું સ્વરૃપ લઈ લેતાં, ગામલોકોએ હિન્દુ સંગઠનોની મદદ લીધી છે
વિદ્યાર્થી વિઝાનું મૃગજળ
ગેરકાયદેસર પ્રવાસીઓને પકડવા…
અમેરિકાની હોમલેન્ડ સિક્યૉરિટી એજન્સી એચએસઆઈના અધિકારીઓ આ નકલી યુનિવર્સિટી ખોલવામાં સંકળાયેલા હતા
ઈમરાન પાસે ભીખ માગવા સિવાય કોઈ વિકલ્પ નથી
પાકિસ્તાનને જાતને જ ઈજા…
પાકિસ્તાની મિલિટરી અને ખુદ ઇમરાન ખાન અમેરિકા સાથે સંબંધો સુધારવા માટે ઓવર ટાઇમ કામે લાગ્યા છે