પુરાણ કથાઓનું પુણ્ય-સ્મરણ…
'અભિયાન'ની કવર સ્ટોરીમાં પુરાણોની હકીકતો સાથે રોચક માહિતી જાણવા મળી. ભારતીય સંસ્કૃતિનાં ગૂઢ રહસ્યો સાથે જોડાયેલી પુરાણકથાનું પુણ્ય-સ્મરણ કરાવી 'અભિયાન'એ હોળી પર્વની કથામાં રહેલા તથ્યોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી હિન્દુ આસ્થાને બળવત્તર બનાવી,…
– ભાવેશ ઉપાધ્યાય, પાલનપુર
ગૌરવની લાગણી થઇ...
'અભિયાન'ના પથદર્શક સ્વ. ભૂપત વડોદરિયાની સ્મૃતિ વ્યાખ્યાનના અંશો વાંચી ગૌરવની લાગણી થઈ...
અશોક દેસાઈ, અમલસાડ
આસ્થા સાથેની હાર્મની
ચિરંતન દવે, અમદાવાદ
ખમીરવંતું પત્રકારત્વ...
'અભિયાન'ના પથદર્શક સ્વ. ભૂપતભાઈ વડોદરિયાનું પુણ્ય સ્મરણ આજના સમયમાં સ્વીકાર્ય બની રહ્યાનો અહેસાસ 'અભિયાન'નાં પૃષ્ઠો પર જોવા મળે છે. બજારવાદથી પર સમાજજીવનના પ્રસ્થાપિત મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતાનો પડઘો 'અભિયાન'માં જોવા મળે છે. ખમીરવંતા…
મેહુલ અધિકારી, ઇલિનોઇસ (શિકાગો)
ગુજરાતની વાતે દરિયાઈ સીમાડા…
'અભિયાન'ની નેટ એડિશન નિયમિત વાંચવા મળે છે. અહીં ગુજરાતી કોમ્યુનિટીમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત 'અભિયાન' લોકપ્રિય બનેલું છે. 'અભિયાન' એક ગુજરાતી સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. ગુજરાતની વાત, ગુજરાતમાં બનતી ઘટનાની માહિતીપ્રદ વિગતો સરળ અને…
ફાલ્ગુની શેલત, વડોદરા
ઇફેક્ટિવ ડ્રાઇવ ફોર…
'વહાલા વિદ્યાર્થીઓને.....'માં દેશમાં શિક્ષણ જગતમાં એક નવી પહેલ જોવા મળી. દેશના વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોના વડાપ્રધાન દ્વારા અપાયેલા જવાબો એક પ્રેરણાદાયી પહેલ બની રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ 'એક્ઝામ વૉરિયર્સ' વિદ્યાર્થીઓ…
દશરથ પટેલ, અમદાવાદ
વૈચારિક મૂલ્યોનો વારસો...
'અભિયાન' સતત ત્રણ દાયકાથી વાચકો સમક્ષ કરન્ટ ટોપિકના વિશ્લેષણથી લઈ ફૅમિલી કન્ટેન્ટ્સ સાથે રોચક વાચન સામગ્રી પીરસે છે. યુવા લેખકોને અગ્રિમ સ્થાન આપી તેમના વૈચારિક મૂલ્યોની માવજત કરે છે. કોઈ પણ પૂર્વગ્રહ વગર 'ન્યૂઝ'ના 'વ્યૂઝ'માં તટસ્થતા અને…
યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ
કૌભાંડો ગણતરીપૂર્વકના જ બને…
.'જાહેર ક્ષેત્રની બેન્કોમાં બની રહેલા નાણાકીય કૌભાંડ ગણતરીપૂર્વકના હોય છે. સામાન્ય ખાતેદારની લોનના ત્રણ હપતા ના ભરાયા હોય તો બેન્ક તે ખાતેદારની પાછળ હડકાયું શ્વાન 'ભોરાયું' થયું હોય તેમ તેની પાછળ પડી જાય છે 'સરકાર' તો તેની 'ગણતરી' અને…
જયદીપ પઢિયાર, અમરેલી
કૌભાંડની અકળ કડી...
'અભિયાન'ની કવર સ્ટોરી લાજવાબ રહી. દેશમાં નાણાકીય કૌભાંડની સીમા રહી નથી. નાણાકીય ગેરરીતિઓની હકીકત કોઈ પણ શાસક માટે શરમજનક બની રહે છે. આવી ઘટનાઓને ગંભીરતાથી લેવાને બદલે આક્ષેપો-પ્રતિઆક્ષેપો સાથે પક્ષાપક્ષીનો એક નવો અંકોડો ગૂંથવાનું શરૃ થઈ…